ઇપ્કા લેબોરેટરીસ લિમીટેડમાંથી 23 લાખથી વધુ કિંમતના પાઉડરના 4 ડ્રમની ચોરી, પાદરાનાં રણુ ગામે બનેલી ઘટનામાં પોલીસ તપસા શરૂ
વડોદરાના પાદરાના રણું પાસે આવેલ ઇપ્કા લેબોરેટરીસ લિમીટેડમાં ચોરીની ઘટના સામે આવી છે. 23 લાખથી વધુ કિંમતના APIનામના દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પાઉડરના 4 ડ્રમની ચોરી થઈ છે જેમાં અંદાજીત 107 કિલોગ્રામની ચોરી કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. આ અંગે પાદરા પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં એફએસએલ,ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટની પણ મદદ […]
વડોદરાના પાદરાના રણું પાસે આવેલ ઇપ્કા લેબોરેટરીસ લિમીટેડમાં ચોરીની ઘટના સામે આવી છે. 23 લાખથી વધુ કિંમતના APIનામના દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પાઉડરના 4 ડ્રમની ચોરી થઈ છે જેમાં અંદાજીત 107 કિલોગ્રામની ચોરી કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. આ અંગે પાદરા પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં એફએસએલ,ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટની પણ મદદ લેવાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો