ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેના મેચમાં ક્યાં ખેલાડીની પસંદગી તો કોણ બહાર?, જાણો વિગત

ભારતીય ક્રિકેટ ટીમ માટે નવું વર્ષ સારું રહ્યું છે. ભારતે પહેલાં શ્રીલંકાની સામેની ટક્કરમાં જીત મેળવી તો ઓસ્ટ્રેલિયાની ટીમની પણ હરાવી. આમ ભારતની આ સારી શરૂઆત માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતે શ્રીલંકાની ટી-20 સીરીઝમાં 2-0 માત આપી તો કાંગારું ટીમને 2-1થી માત આપી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેના મેચમાં ક્યાં ખેલાડીની પસંદગી તો કોણ બહાર?, જાણો વિગત
Follow Us:
| Updated on: Jan 21, 2020 | 4:20 PM

ભારતીય ક્રિકેટ ટીમ માટે નવું વર્ષ સારું રહ્યું છે. ભારતે પહેલાં શ્રીલંકાની સામેની ટક્કરમાં જીત મેળવી તો ઓસ્ટ્રેલિયાની ટીમની પણ હરાવી. આમ ભારતની આ સારી શરૂઆત માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતે શ્રીલંકાની ટી-20 સીરીઝમાં 2-0 માત આપી તો કાંગારું ટીમને 2-1થી માત આપી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

india-vs-new-zealand-full-schedule-ind-vs-nz-t20-odi-and-test-series-schedule-

2020ના વર્ષમાં હવે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડની સાથે ટકરાવાની છે. ન્યૂઝીલેન્ડ ખાતે મેચ યોજાવા જઈ રહી છે. જેના લીધે ભારતીય ટીમ મેજબાન બનશે. ન્યૂઝીલેન્ડની સામે 5 મેચની ટી20 મેચ યોજાઈ રહી છે. આ પછી 3 મેચની વનડે સીરીઝ અને ત્યારબાદ ટીમ ઈન્ડિયા 2 મેચની ટેસ્ટ સીરીઝ પણ રમશે. ICC T20 World Cup પણ આવી રહ્યો છે ત્યારે ભારતનું આ મજબૂત પ્રદર્શનને લઈને ક્રિકેટચાહકોમાં આશા જાગી છે.

આ પણ વાંચો :   જૂનાગઢના માળિયા હાટીના નજીક એક ભયાનક અકસ્માતમાં બાઈકચાલકનું નિપજ્યું મોત

કોનો કોનો ટીમમાં સમાવેશ કરાયો? 

વિરાટ કોહલી-કેપ્ટન, રોહિત શર્મા – ઉપ કપ્તાન, પૃથ્વી શો, કેએલ રાહુલ, શ્રેયસ એયર, મનિષ પાંડે, ઋષભ પંત, શિવમ દુબે, કુલદીપ યાદવ, યુર્જેવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, કેદાર જાધવની પસંદગી વનડે ઈન્ટરનેશનલ માટે કરવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T 20 સીરીઝ, ભારત-ન્યૂઝીલેન્ડ

24 જાન્યુઆરી, પ્રથમ મેચ, ઓકલેન્ડ 26 જાન્યુઆરી, બીજો મેચ, ઓકલેન્ડ 29 જાન્યુઆરી, ત્રીજો મેચ, હેમિલ્ટન 31 જાન્યુઆરી,  ચોથો મેચ, વેલિંગ્ટન 2 ફેબ્રુઆરી,    પાંચમો મેચ, મોન્ગનુઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વનડે સીરીઝ, ભારત-ન્યૂઝીલેન્ડ

5 ફેબ્રઆરી, પ્રથમ મેચ, હેમિલ્ટન 8 ફેબ્રુઆરી, બીજો મેચ, ઓકલેન્ડ 11 ફેબ્રુઆરી, ત્રીજો મેચ, મોન્ગનુઈ

ટેસ્ટ સીરીઝ

21થી 25 ફેબ્રુઆરી, પ્રથમ મેચ, વેલિંગ્ટન 29થી 4 માર્ચ, બીજો મેચ, ક્રાઈસ્ટચર્ચ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">