ઈન્દિરા ગાંધી બાદ આ પદ મેળવનારા પ્રથમ મહિલા નેતા હતા સુષમા સ્વરાજ

ભારતના પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધન બાદ સમગ્ર રાજકીય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સુષ્મા સ્વરાજ દેશના પ્રથમ ફુલટાઇમ મહિલા વિદેશ પ્રધાન હતા. જોકે ઈન્દિરા ગાંધીએ બે વાર વિદેશ મંત્રાલયનો હવાલો પણ સંભાળ્યો હતો, પરંતુ વડા પ્રધાન પણ તેઓ જ હતા. ઇન્દિરા ગાંધી 6 સપ્ટેમ્બર 1967 થી 14 નવેમ્બર 1966 અને ત્યારબાદ 19 જુલાઈ […]

ઈન્દિરા ગાંધી બાદ આ પદ મેળવનારા પ્રથમ મહિલા નેતા હતા સુષમા સ્વરાજ
Follow Us:
| Updated on: Aug 07, 2019 | 3:53 AM

ભારતના પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધન બાદ સમગ્ર રાજકીય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સુષ્મા સ્વરાજ દેશના પ્રથમ ફુલટાઇમ મહિલા વિદેશ પ્રધાન હતા. જોકે ઈન્દિરા ગાંધીએ બે વાર વિદેશ મંત્રાલયનો હવાલો પણ સંભાળ્યો હતો, પરંતુ વડા પ્રધાન પણ તેઓ જ હતા. ઇન્દિરા ગાંધી 6 સપ્ટેમ્બર 1967 થી 14 નવેમ્બર 1966 અને ત્યારબાદ 19 જુલાઈ 1984 થી 31 ઓક્ટોબર 1984 સુધી રહ્યાં હતા. સાથે તેઓ પ્રધાનમંત્રી પણ તેઓ જ હતા.

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રાલયનો હવાલો સંભાળતાની સાથે જ સુષ્મા સ્વરાજે અભૂતપૂર્વ ફેરફારો કર્યા. ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોની સમસ્યાઓ દૂર કરવામાં વિદેશમાં ફસાયેલા લોકોને મદદ કરવા બદલ તેમના વખાણ કરવામાં આવ્યા હતા. ડોકલામ મુદ્દે પણ તેમણે સંસદથી ચીનને યોગ્ય સંદેશ આપ્યો હતો. જુલાઈ 1977 માં તેમને મુખ્ય પ્રધાન દેવીલાલની સરકારમાં કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેઓ સૌથી યુવા કેબિનેટ પ્રધાન બન્યા હતા.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">