ગુજરાતના આ રેલવે સ્ટેશનને જોઈને તમારુ દિલ ખૂશ થઈ જશે, જુઓ PHOTOS

ભારતના રેલવે સ્ટેશનને લઈને તમને કોઈ એવું કહે કે તેઓ વિદેશ કરતાં પણ સારા અને ફેસિલીટી ધરાવે છે તો તમારા માનવામાં આવે ખરું?. હવે આ વાત સાચી થઈ ગયી છે કારણ કે ગુજરાતમાં જ એક રેલવે સ્ટેશન છે જેને જોઈને તમે પણ કહેશો કે વાહ શું લુક છે બાકી! Web Stories View more ડાઉન ટુ […]

ગુજરાતના આ રેલવે સ્ટેશનને જોઈને તમારુ દિલ ખૂશ થઈ જશે, જુઓ PHOTOS
Follow Us:
| Updated on: Jun 23, 2019 | 1:58 PM

ભારતના રેલવે સ્ટેશનને લઈને તમને કોઈ એવું કહે કે તેઓ વિદેશ કરતાં પણ સારા અને ફેસિલીટી ધરાવે છે તો તમારા માનવામાં આવે ખરું?. હવે આ વાત સાચી થઈ ગયી છે કારણ કે ગુજરાતમાં જ એક રેલવે સ્ટેશન છે જેને જોઈને તમે પણ કહેશો કે વાહ શું લુક છે બાકી!

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

 આ પણ  વાંચો:  પશ્ચિમ બંગાળમાં હિંસાને લઈને ભાજપ ફરી એક્શનમાં, હવે આ રીતે કરશે વિરોધ

અમદાવાદના રેલવે સ્ટેશનને પણ હેરિટેજ લુક આપવાનું કામ શરુ કરી દેવાયું છે પણ વલસાડ રેલવે સ્ટેશન તો હેરિટેજ લુક સાથે બનાવી દેવાયું છે. રેલવે વિભાગ દ્વારા આ રેલવે સ્ટેશનું રિડેવલ્પમેન્ટ કરાયું છે. આશરે 95 વર્ષ જૂના આ રેલવે સ્ટેશનનું બ્યુટિફિકેશન કરીને નવો હેરિટેજ લુક આપવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ નવા ઉભા કરાયેલાં રેલવે સ્ટેશનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને હેરિટેજ લુક આપવાનો પ્રયત્ન રેલવે વિભાગ દ્વારા કરાયો છે. બહારથી આ રેલવે સ્ટેશન તમને હેરિટેજની યાદ અપાવશે તો અંદર અત્યાધુનિક સુવિધાથી સજ્જ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ રેલવે દક્ષિણ ગુજરાતમાં આવેલાં રેલવે સ્ટેશનમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. આ માટે અહીંયા અનેક સુવિધાઓ સરકાર દ્વારા ઉભી કરવામાં આવી છે. હેરિટેજ વિશેની વાત કરીએ તો આ રેલવે સ્ટેશનમાં ખાસ કરીને અત્યાધુનિકે વેઈટીંગ રુમ, રેઈનવોટર હાર્વેસ્ટિંગ, વર્ટિકલ ગાર્ડન જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને આ રેલવે સ્ટેશનને ચાર ચાંદ લાગી ગયા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">