પુલવામામાં હુમલાની વરસી: CRPFના 40 શહીદ જવાન અંગે સરકારે આ માહિતી આપવાનો કર્યો ઈનકાર

પુલવામામાં આતંકી હુમલાની વરસી આવતીકાલે છે અને આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. જો કે સરકાર આ હુમલાને કોઈ વસ્તુ સાર્વજનિક કરવા માગતી નથી. કાશ્મીરના પુલવામામાં આ હુમલો થયો હતો અને તેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. વેલેન્ટાઈનના દિવસે જ આ હુમલો થયો હતો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

પુલવામામાં હુમલાની વરસી: CRPFના 40 શહીદ જવાન અંગે સરકારે આ માહિતી આપવાનો કર્યો ઈનકાર
Follow Us:
| Updated on: Feb 13, 2020 | 6:18 PM

પુલવામામાં આતંકી હુમલાની વરસી આવતીકાલે છે અને આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. જો કે સરકાર આ હુમલાને કોઈ વસ્તુ સાર્વજનિક કરવા માગતી નથી. કાશ્મીરના પુલવામામાં આ હુમલો થયો હતો અને તેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. વેલેન્ટાઈનના દિવસે જ આ હુમલો થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
encounter security forces terrorist tral area pulwama district south kashmir 3 jaish terrorist trapped Republic day pehla j pulwama ma jaish na aatankio sena e 3 loko ne gheri lidha

તસવીર પ્રતિકાત્મક છે.

આ પણ વાંચો :  શિખર ધવન, હાર્દિક પંડ્યાને તમે આ રીતે ડાન્સ કરતાં નહીં જોયા હોય! જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સરકારે શું માહિતી આપવાનો કર્યો ઈનકાર? ભારતમાં કોઈપણ નાગરિક આરટીઆઈ કાયદાનો ઉપયોગ કરીને માહિતી માગી શકે છે અને આ અંગે એક માહિતી આરટીઆઈ દ્વારા માગવામાં આવી છે. પાનીપતના એક આરટીઆઈ કાર્યકર્તાઓ કરેલી આરટીઆઈમાં શું સરકાર આ 40 શહીદ જવાનોને શહીદનો દરજ્જો આપ્યો છે કે નહીં તે અંગે પ્રશ્વ પૂછવામાં આવ્યો હતો અને આ ઉપરાંત તેનો તપાસ અહેવાલ માગવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Indian Government refused-to-make-public-the-investigation-report-of-pulwama-attack

પુલવામામાં હુમલાનું સ્થળ

જો કે સરકારે આ વિગતો આપવાનો જ ઈનકાર કરી દીધો છે. આરટીઆઈની કલમમાં વિભાગ -6ના પેરા 6ના 24(1) મુજબ માહિતી આપવામાં આવી નથી. આ પ્રાવધાન સીઆરપીએફને સતા આપે છે કે તે ભ્રષ્ટાચાર કે માનવાધિકારનું ઉલ્લંઘન સિવાય કોઈપણ માહિતી આપવાનો ઈનકાર કરી શકે છે. જો કે સરકારે કોઈ માહિતી આપી નથી. તેમાં પુલવામામાં હુમલામાં જે શહીદ થયા તેની ઓળખ, તેમને આપેલાં સરકારી વળતર, તેમના હોદાઓ, અધિકારીઓની સંડોવણી હોય તો તેના નામ અને સરકાર આ 40 જવાનોને શહીદ માને છે કે નહીં તે અંગે જવાબ માગવામાં આવ્યો હતો અને તેનો ઈનકાર કરી દેવાયો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">