વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત, જાણો કોનો સમાવેશ અને કોણ થયું બહાર

વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન ફરીથી એક વખત વિરાટ કોહલીના હાથમાં છે. વર્લ્ડ કપ 2019 પછી આ ટીમ ભારતનો પહેલો પ્રવાસ છે. મુંબઈમાં BCCIની ઓફિસમાં બેઠક બાદ કેરેબિયન પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શિખર ધવનની ટીમમાં પાછો ફર્યો છે. Web Stories View more IPL 2024 […]

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત, જાણો કોનો સમાવેશ અને કોણ થયું બહાર
Follow Us:
| Updated on: Jul 21, 2019 | 10:59 AM

વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન ફરીથી એક વખત વિરાટ કોહલીના હાથમાં છે. વર્લ્ડ કપ 2019 પછી આ ટીમ ભારતનો પહેલો પ્રવાસ છે. મુંબઈમાં BCCIની ઓફિસમાં બેઠક બાદ કેરેબિયન પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શિખર ધવનની ટીમમાં પાછો ફર્યો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

એમએસ ધોની જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે દિનેશ કાર્તિકને તેમના ખરાબ પ્રદર્શનના કારણે ટીમથી બહાર રાખવામાં આવ્યા છે. બીજી તરફ રિદ્ધિમન સાહા અને રિષભ પંતને વિકેટકીપર તરીકે ટીમમાં રાખવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારત 3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ શરૂ કરશે. ભાારતને આ દરમિયાન 3 T-20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમવાના છે. આ માટેની ભરતીય ટીમમાં ખેલાડીઓ આ પ્રમાણે રહેશે.

India’s squad for 3 ODIs:

1 Virat Kohli (Captain) 2 Rohit Sharma (VC) 3 Shikhar Dhawan 4 KL Rahul 5 Manish Pandey 6 Rishabh Pant (wk) 7 Ravindra Jadeja 8 Kuldeep Yadav 9 Yuzvendra Chahal 10 Kedar Jadhav 11 Mohammed Shami 12 Bhuvneshwar Kumar 13 Khaleel Ahmed 14 Navdeep Saini 15 Shreyas Iyer

India’s squad for 2 Tests:

1 Virat Kohli (Captain) 2 Ajinkya Rahane (VC) 3 Mayank Agarwal 4 KL Rahul 5 C Pujara 6 Hanuma Vihari 7 Rohit Sharma 8 Rishabh Pant (WK) 9 Wriddhiman Saha (WK) 10 R Ashwin 11 Ravindra Jadeja 12 Kuldeep Yadav 13 Ishant Sharma 14 Mohammed Shami 15 Jasprit Bumrah 16 Umesh Yadav

India’s squad for 3 T20Is:

1 Virat Kohli (Captain) 2 Rohit Sharma (VC) 3 Shikhar Dhawan 4 KL Rahul 5 Shreyas Iyer 6 Manish Pandey 7 Rishabh Pant (WK) 8 Krunal Pandya 9 Ravindra Jadeja 10 Washington Sundar 11 Rahul Chahar 12 Bhuvneshwar Kumar 13 Khaleel Ahmed 14 Deepak Chahar 15 Navdeep Saini

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">