અરબી સમુદ્રમાંથી 1160 કિલોથી વધુના ડ્રગ્સ સાથે 6 કોરિયન નાગરિકોની ધરપકડ, જુઓ VIDEO

ભારતીય કોસ્ટગાર્ડની ટીમે એક જહાજમાંથી 1160 કિલોનું પ્રતિબંધિત કેટામાઇન ડ્રગ જપ્ત કર્યુ હતું. ગુરુવારે અંદમાન નિકોબાર દ્વીપસમૂહ પાસે કોસ્ટગાર્ડનું રાજવીર જહાજ પેટ્રોલિંગમાં હતું ત્યારે તેમણે મ્યનમારના ક્રૂને અટકાવ્યા હતા. તેમના કબજા હેઠળથી એક એક કિલોના 1150 પેકેટ મળ્યા હતા. રક્ષામંત્રી રાજનાથસિંહે પણ કોસ્ટગાર્ડની ટીમને તેમની કાર્યવાહી બદલ અભિનંદન આપ્યા હતા. આ પણ વાંચો: અમદાવાદ: બાંધકામ […]

અરબી સમુદ્રમાંથી 1160 કિલોથી વધુના ડ્રગ્સ સાથે 6 કોરિયન નાગરિકોની ધરપકડ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 21, 2019 | 1:29 PM

ભારતીય કોસ્ટગાર્ડની ટીમે એક જહાજમાંથી 1160 કિલોનું પ્રતિબંધિત કેટામાઇન ડ્રગ જપ્ત કર્યુ હતું. ગુરુવારે અંદમાન નિકોબાર દ્વીપસમૂહ પાસે કોસ્ટગાર્ડનું રાજવીર જહાજ પેટ્રોલિંગમાં હતું ત્યારે તેમણે મ્યનમારના ક્રૂને અટકાવ્યા હતા. તેમના કબજા હેઠળથી એક એક કિલોના 1150 પેકેટ મળ્યા હતા. રક્ષામંત્રી રાજનાથસિંહે પણ કોસ્ટગાર્ડની ટીમને તેમની કાર્યવાહી બદલ અભિનંદન આપ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: બાંધકામ સાઈટો પર આરોગ્ય વિભાગના દરોડા, મચ્છરોના બ્રિડીંગ મળી આવતાં 2 બાંધકામ સાઈટો સીલ

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

મળતી માહિતી મુજબ, સપ્ટેમ્બર 19ના કોસ્ટગાર્ડે એક જહાજને અટકાવ્યું હતું. તેમાં કોથળામાં શંકાસ્પદ પદાર્થ ભરેલો હોવાનું જણાતા પોર્ટબ્લેર પર નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો દ્વારા તેની ચકાસણી કરવામાં આવી હતી. આ પદાર્થનો ચોક્કસ ભાવ હજુ નાર્કોટિક્સની ટીમ દ્વારા મેળવવામાં આવશે પરંતુ એક અંદાજ પ્રમાણે તે એક કરોડ રૂપિયાના ભાવે કિલો વેચાય છે. હાલ અટકમાં લેવાયેલા મ્યનમારના 6 ક્રૂ મેમ્બર્સની પૂછપરછ ચાલી રહીં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">