ચીનને હવે લાગશે ગુજરાતના મરચાં, ગુજરાતના તીખા લીલા મરચાં હવે ચીનની પ્રજા આરોગશે, જુઓ આ VIDEO અને જાણો વધુ વિગત

ચીનને હવે લાગશે મરચાં. અને તે પણ ગુજરાતના તીખા તમતમતાં મરચાં. ના, આ કોઈ કટાક્ષ નથી પણ ખરેખર ગુજરાતના તીખાં લીલા મરચાં હવે ચીનની પ્રજા આરોગશે. અત્યાર સુધી ચાઈનીઝ વસ્તુઓનો દેશમાં ફેલાવો હતો. ત્યારે હવે, દેશમાંથી લીલાં મરચાંની ચીનમાં નિકાસ શરૂ થઈ છે. અમદાવાદ સાથે રાજ્યના શાકમાર્કેટમાં મરચાંનો ભાવ વધી ગયો છે. અને તેનું કારણ […]

ચીનને હવે લાગશે ગુજરાતના મરચાં, ગુજરાતના તીખા લીલા મરચાં હવે ચીનની પ્રજા આરોગશે, જુઓ આ VIDEO અને જાણો વધુ વિગત
Follow Us:
| Updated on: Jun 05, 2019 | 4:57 AM

ચીનને હવે લાગશે મરચાં. અને તે પણ ગુજરાતના તીખા તમતમતાં મરચાં. ના, આ કોઈ કટાક્ષ નથી પણ ખરેખર ગુજરાતના તીખાં લીલા મરચાં હવે ચીનની પ્રજા આરોગશે. અત્યાર સુધી ચાઈનીઝ વસ્તુઓનો દેશમાં ફેલાવો હતો. ત્યારે હવે, દેશમાંથી લીલાં મરચાંની ચીનમાં નિકાસ શરૂ થઈ છે.

અમદાવાદ સાથે રાજ્યના શાકમાર્કેટમાં મરચાંનો ભાવ વધી ગયો છે. અને તેનું કારણ છે ચીન. ગુજરાતમાં પાકતાં જી-ફોર ક્વોલિટીના મરચાંની હવે ચીનમાં નિકાસ થઈ રહી છે. ચીનના પ્રતિકૂળ વાતાવરણને કારણે આ વખતે ત્યાં મરચાંના પાકને વ્યાપક નુકસાન થયું છે. અને ચીનના સૌથી નજીકનું બજાર છે ભારત.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે નવા કાર્યો કરવાની મનમાં ઘડેલી યોજના આજે ૫ડશે પાર

તેથી જ ભારતના મરચાંની ચીનમાં માગ વધી છે. જી-ફોર મરચાંની ખાસિયત એ છે કે, તેમાં તિખાસ વધુ હોય છે. જેનો ઉપયોગ અનેક પ્રકારની દવા બનાવવામાં થાય છે. વળી, તેના પાવડરની પણ ગુણવત્તા સૌથી સારી હોય છે. આ પાવડરનો ઉપયોગ નુડલ્સ સહિતની અનેક ઘરેલું વાનગીઓ બનાવવામાં થાય છે.

અત્યાર સુધી ચાઈનીઝ વસ્તુઓનું વેચાણ કરીને ચીને ભારતમાંથી ખૂબ કમાણી કરી છે. પરંતુ જી-ફોર મરચાંને કારણે હવે દેશના ખેડૂતોને પણ આર્થિક લાભ થઈ રહ્યો છે. કર્ણાટક, મુંબઈ, ઉત્તર પ્રદેશ સાથે ગુજરાતમાંથી મોટા-પાયે મરચાં વાયા મુંબઈ અને દિલ્હીથી ચીન પહોંચશે. ખાસ લાભ ગુજરાતના વડોદરા સહિત સંતરામપુર જેવા આદિવાસી પટ્ટાના ખેડૂતોને થશે, કારણ કે આ પટ્ટામાં જી-ફોર મરચાંનું વધુ વાવેતર થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">