ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો, 200 ફાઈટર વિમાન ખરીદશે સરકાર

ભારતીય વાયુસેનામાં ઓછા થતાં વિમાનોને જોતાં સરકાર લગભગ 200 ફાઈટર વિમાનને ખરીદવાની તૈયારીમાં છે. રક્ષા સચિવ અજય કુમાર મુજબ વાયુસેનાને ઝડપી જ 200 નવા ફાઈટર વિમાન મળવાના છે. તેમને કહ્યું કે ફાઈટર વિમાનોની તંગીને પહોંચી વળવા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે કરાર અંતિમ રાઉન્ડમાં છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 24-04-2024 લગ્નન […]

ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો, 200 ફાઈટર વિમાન ખરીદશે સરકાર
Follow Us:
| Updated on: Jan 13, 2020 | 5:15 AM

ભારતીય વાયુસેનામાં ઓછા થતાં વિમાનોને જોતાં સરકાર લગભગ 200 ફાઈટર વિમાનને ખરીદવાની તૈયારીમાં છે. રક્ષા સચિવ અજય કુમાર મુજબ વાયુસેનાને ઝડપી જ 200 નવા ફાઈટર વિમાન મળવાના છે. તેમને કહ્યું કે ફાઈટર વિમાનોની તંગીને પહોંચી વળવા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે કરાર અંતિમ રાઉન્ડમાં છે.

Image result for लडाकु विमान"

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેના માટે HAL 83 લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ માર્ક 1 બનાવશે. રક્ષા સચિવ અજય કુમારે કહ્યું કે આ 83 ફાઈટર વિમાન સિવાય 110 અન્ય માટે પ્રસ્તાવ માગવામાં આવ્યા છે. તેમને કહ્યું કે આ પ્રકારે કુલ 200 ફાઈટર વિમાનની ખરીદી માટેની પ્રક્રિયા ચાલી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અજય કુમારે કહ્યું કે વિમાનને ઝડપી જ બનાવવા માટે આ વર્ષે HALની સાથે કરાર પર હસ્તાક્ષર થઈ જશે. તેમને કહ્યું કે પહેલા ફાઈટર વિમાનની ડિઝાઈન ફાઈનલ કરવામાં આવશે. ત્યારબાદ HAL 8થી 16 વિમાનનું નિર્માણ કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રક્ષ સચિવે જણાવ્યું કે જો અમને આઉટસોર્સિગની જરૂરિયાત પડશે તો અમે તેને પણ આગળ વધારીશું. તમને જણાવી દઈએ કે હાલમાં ભારતીય વાયુસેનાની પાસે મિરાજ 2000, 30 સુખોઈ, મિગ 29 અને મિગ-21 બાઈસન ફાઈટર વિમાન છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">