ચિનુક પછી વાયુસેનાને મળ્યું પહેલુ અપાચે હેલીકોપ્ટર, ચીન અને પાકિસ્તાનની સરહદ પર રહેશે તૈનાત

ભારતીય વાયુસેનાને તેનું પહેલું ફાયટર હેલીકોપ્ટર અપાચે ગાર્જિયન મળી ગયું છે. તેનું નિર્માણ અમેરિકાના એરિજોનામાં થયું છે. ભારતે અમેરિકાની સાથે 22 અપાચે ગાર્જિયન હેલિકોપ્ટર માટે કરાર કર્યો છે. આની પહેલા વાયુસેનાને ચિકુન હેવીલિફ્ટ હેલીકોપ્ટર મળી ચૂક્યુ છે. TV9 Gujarati   Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ […]

ચિનુક પછી વાયુસેનાને મળ્યું પહેલુ અપાચે હેલીકોપ્ટર, ચીન અને પાકિસ્તાનની સરહદ પર રહેશે તૈનાત
Follow Us:
| Updated on: May 11, 2019 | 4:39 AM

ભારતીય વાયુસેનાને તેનું પહેલું ફાયટર હેલીકોપ્ટર અપાચે ગાર્જિયન મળી ગયું છે. તેનું નિર્માણ અમેરિકાના એરિજોનામાં થયું છે.

ભારતે અમેરિકાની સાથે 22 અપાચે ગાર્જિયન હેલિકોપ્ટર માટે કરાર કર્યો છે. આની પહેલા વાયુસેનાને ચિકુન હેવીલિફ્ટ હેલીકોપ્ટર મળી ચૂક્યુ છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

બોઈંગ AH-64E અપાચે દુનિયાનું સૌથી ઘાતક હેલીકોપ્ટર માનવામાં આવે છે. ગયા વર્ષે અમેરિકાએ ભારતીય સેનાને 6 AH-64E હેલીકોપ્ટર આપવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ હેલીકોપ્ટરને ચીન અને પાકિસ્તાનની સરહદ પર તૈનાત કરવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">