IND vs WI : વિરાટ કોહલીએ 0 રન પર આઉટ થઈને પણ બનાવી દીધો આ રેકોર્ડ!

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે મેચ ચાલી રહ્યો છે. આ મેચમાં રોહિત શર્માએ પણ ઘણાં વિક્રમ સ્થાપિત કર્યા છે. જો કે બુધવારના રોજ વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝની સામે બેટિંગ કરવા માટે ઉતર્યા ત્યારે 0 રન પર પેવેલિયનમાં પરત જવાનો વારો આવ્યો હતો. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી […]

IND vs WI : વિરાટ કોહલીએ 0 રન પર આઉટ થઈને પણ બનાવી દીધો આ રેકોર્ડ!
Follow Us:
| Updated on: Dec 18, 2019 | 3:11 PM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે મેચ ચાલી રહ્યો છે. આ મેચમાં રોહિત શર્માએ પણ ઘણાં વિક્રમ સ્થાપિત કર્યા છે. જો કે બુધવારના રોજ વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝની સામે બેટિંગ કરવા માટે ઉતર્યા ત્યારે 0 રન પર પેવેલિયનમાં પરત જવાનો વારો આવ્યો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

india-vs-west-indies-virat-kohli-become-8-indian-who-played-400-international-matches-for-team-india

આ પણ વાંચો :   રોહિત શર્માએ રચી દીધો વિક્રમ, કેપ્ટન કોહલીને પણ રાખી દીધા પાછળ

ઝીરો રન પર આઉટ છતાં વિશ્વ રેકોર્ડ? હા આ વાત સાચી છે, વિરાટ કોહલી ભારતના 8માં અને દુનિયાના 33માં એવા ખેલાડી બની ગયા છે જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 મેચ રમી હોય. ભારતના અન્ય ખેલાડીઓની વાત કરીએ તો સચિન તેંડુલકરે 664, ધોનીએ 538, રાહુલ દ્વવિડે 509, મોહમ્મદ અજહરુદીને 433, સૌરવ ગાંગુલીએ 424, અનિલ કુંબલેએ 403 તો યુવરાજસિંહે 402 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોહલીએ ક્યા ફોર્મેટ કેટલા મેચ રમ્યા?

india-vs-west-indies-virat-kohli-become-8-indian-who-played-400-international-matches-for-team-india

જો કોહલીની વાત કરીએ તો તેઓએ અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 241 વનડે, 84 ટેસ્ટ મેચ અને 75 ટી-20 મેચ રમ્યા છે. આમ ભલે વેસ્ટ ઈન્ડિઝની સામે કોહલીએ 0 રનમાં પરત જવાનો વારો આવ્યો હોય પણ આ નવો કિર્તીમાન તેમના નામ સ્થપાઈ ગયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">