ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાને હરાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આ દેશ સાથે લેશે ટક્કર!

ભારતીય ક્રિકેટ ટીમ માટે નવું વર્ષ સારું રહ્યું છે. ભારતે પહેલાં શ્રીલંકાની સામેની ટક્કરમાં જીત મેળવી તો ઓસ્ટ્રેલિયાની ટીમની પણ હરાવી. આમ ભારતની આ સારી શરૂઆત માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતે શ્રીલંકાની ટી-20 સીરીઝમાં 2-0 માત આપી તો કાંગારું ટીમને 2-1થી માત આપી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાને હરાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આ દેશ સાથે લેશે ટક્કર!
Follow Us:
| Updated on: Jan 20, 2020 | 1:10 PM

ભારતીય ક્રિકેટ ટીમ માટે નવું વર્ષ સારું રહ્યું છે. ભારતે પહેલાં શ્રીલંકાની સામેની ટક્કરમાં જીત મેળવી તો ઓસ્ટ્રેલિયાની ટીમની પણ હરાવી. આમ ભારતની આ સારી શરૂઆત માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતે શ્રીલંકાની ટી-20 સીરીઝમાં 2-0 માત આપી તો કાંગારું ટીમને 2-1થી માત આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

india-vs-new-zealand-full-schedule-ind-vs-nz-t20-odi-and-test-series-schedule-

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હવે ક્યાં દેશની સાથે ટકરાશે ટીમ ઈન્ડિયા? 2020ના વર્ષમાં હવે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડની સાથે ટકરાવાની છે. ન્યૂઝીલેન્ડ ખાતે મેચ યોજાવા જઈ રહી છે. જેના લીધે ભારતીય ટીમ મેજબાન બનશે. ન્યૂઝીલેન્ડની સામે 5 મેચની ટી20 મેચ યોજાઈ રહી છે. આ પછી 3 મેચની વનડે સીરીઝ અને ત્યારબાદ ટીમ ઈન્ડિયા 2 મેચની ટેસ્ટ સીરીઝ પણ રમશે. ICC T20 World Cup પણ આવી રહ્યો છે ત્યારે ભારતનું આ મજબૂત પ્રદર્શનને લઈને ક્રિકેટચાહકોમાં આશા જાગી છે.

india-vs-new-zealand-full-schedule-ind-vs-nz-t20-odi-and-test-series-schedule-

T 20 સીરીઝ, ભારત-ન્યૂઝીલેન્ડ

24 જાન્યુઆરી, પ્રથમ મેચ, ઓકલેન્ડ 26 જાન્યુઆરી, બીજો મેચ, ઓકલેન્ડ 29 જાન્યુઆરી, ત્રીજો મેચ, હેમિલ્ટન 31 જાન્યુઆરી,  ચોથો મેચ, વેલિંગ્ટન 2 ફેબ્રુઆરી,    પાંચમો મેચ, મોન્ગનુઈ

india-vs-new-zealand-full-schedule-ind-vs-nz-t20-odi-and-test-series-schedule-

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વનડે સીરીઝ, ભારત-ન્યૂઝીલેન્ડ

5 ફેબ્રઆરી, પ્રથમ મેચ, હેમિલ્ટન 8 ફેબ્રુઆરી, બીજો મેચ, ઓકલેન્ડ 11 ફેબ્રુઆરી, ત્રીજો મેચ, મોન્ગનુઈ

ટેસ્ટ સીરીઝ

21થી 25 ફેબ્રુઆરી, પ્રથમ મેચ, વેલિંગ્ટન 29થી 4 માર્ચ, બીજો મેચ, ક્રાઈસ્ટચર્ચ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">