IND Vs NZ : ભારતની સામે ન્યૂઝીલેન્ડે વનડે સીરીઝ જીતી, 6 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતેની ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. આટલું જ નહીં આ મેચ હાર્યા બાદ ન્યૂઝીલેન્ડે વનડે સીરીઝ પોતાના નામે કરી લીધી છે. ન્યૂઝીલેન્ડે પહેલાં બેટિંગ કરી હતી અને 273 રન કર્યા હતા. આમ ન્યૂઝીલેન્ડને 6 વર્ષ બાદ ભારતની સામે વનડે સીરીઝ જીતવામાં સફળતા મળી છે. Web Stories View more સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા […]

IND Vs NZ : ભારતની સામે ન્યૂઝીલેન્ડે વનડે સીરીઝ જીતી, 6 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ
Follow Us:
| Updated on: Feb 08, 2020 | 12:11 PM

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતેની ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. આટલું જ નહીં આ મેચ હાર્યા બાદ ન્યૂઝીલેન્ડે વનડે સીરીઝ પોતાના નામે કરી લીધી છે. ન્યૂઝીલેન્ડે પહેલાં બેટિંગ કરી હતી અને 273 રન કર્યા હતા. આમ ન્યૂઝીલેન્ડને 6 વર્ષ બાદ ભારતની સામે વનડે સીરીઝ જીતવામાં સફળતા મળી છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   VIDEO: બેલગાવ નજીક ટ્રેક્ટર નદીમાં ખાબકતા 7 મહિલાના મોત, 7થી વધુ મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતની ટીમ આ લક્ષ્યાંકને સર કરી શકી નહોતી અને 22 રનથી ભારતની હાર થઈ છે. કિવિઝે 3-0થી લીડ મેળવી લીધી છે. ભારતના ખેલાડીઓએ અંત સુધી પ્રયત્ન કર્યો હતો. જો કે ભારતની ટીમ 274 રનનો પીછો કરતાં 48.3 ઓવરમાં જ 251 કરી શકી હતી અને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. જાડેજાએ 55 રન કર્યા પણ હતા. લોકેશ રાહુલ માત્ર 4 રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. વિરાટ કોહલી 15 રન જ કરી શક્યો હતો. પૃથ્વી શો કાઈલી જેમિસનના બોલનો શિકાર થયો હતો અને 24 રન કર્યા હતા. જ્યારે મયંક અગ્રવાલ 3 રને જ આઉટ થયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ ભારતે ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સીરીઝ જીતી લીધી હતી તો ન્યૂઝીલેન્ડે ભારતની સામેની વનડે સીરીઝ જીતી લીધી છે. કોહલી સતત ત્રીજી વખત બોલ્ડ થયો છે જ્યારે નવદીપ સૈનીની લોકો પ્રસંશા કરી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">