IND vs NZ 1st Test: બીજા દિવસે ભારતને મળી 5 વિકેટ, ન્યૂઝીલેન્ડ 51 રનથી આગળ

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ વેલિંગ્ટનના બેસિન રિસર્વ મેદાન પર રમાઈ રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 165 રન પર ઓલઆઉટ થઈ ગઈ. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ ગુમાવી 216 રન બનાવ્યા છે. પ્રથમ ઈનિંગના આધાર પર ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય ટીમ […]

IND vs NZ 1st Test: બીજા દિવસે ભારતને મળી 5 વિકેટ, ન્યૂઝીલેન્ડ 51 રનથી આગળ
Follow Us:
| Updated on: Feb 22, 2020 | 7:48 AM

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ વેલિંગ્ટનના બેસિન રિસર્વ મેદાન પર રમાઈ રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 165 રન પર ઓલઆઉટ થઈ ગઈ. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ ગુમાવી 216 રન બનાવ્યા છે. પ્રથમ ઈનિંગના આધાર પર ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય ટીમ સામે અત્યાર સુધી 51 રનથી આગળ છે.

india vs new zealand 1st test day 2 wellington ind vs nz 1st test match bija divas e India ne male 5 wickets NZ 51 Runs thi aagal

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતીય ટીમની ઈનિંગ પુરી થયા પછી ન્યૂઝીલેન્ડે પોતાની ઈનિંગની શરૂઆત કરી પણ ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ ભારતને ઝડપી પ્રથમ સફળતા અપાવી. તેમને લંચ પછી ટોમ લાથમને વિકેટની પાછળ કેચ કરાવી ન્યૂઝીલેન્ડને પ્રથમ ઝટકો આપ્યો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઈશાંત શર્માએ ટોમ બ્લંડેલને આઉટ કરી ન્યૂઝીલેન્ડની બીજી વિકેટ ઝડપી લીધી. ટોમ બ્લંડેલ 30 રન બનાવી આઉટ થયા, ત્યારબાદ રોસ ટેલર 44 રન બનાવી આઉટ થયા, ઈશાંત શર્માના બોલ પર ચેતેશ્વર પૂજારાએ તેમનો કેચ પકડી લીધો. ટેલરે વિલિયમસનની સાથે મળીને ત્રીજી વિકેટ માટે 93 રનની ભાગીદારી કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન સદી ફટકારવાથી ચૂકી ગયા અને આઉટ થઈ ગયા. મોહમ્મદ શમીએ વિલિયમસનને રવીન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યા. ત્યારે આર.અશ્વિને હેનરી નિકોલ્સને 17 રન પર આઉટ કર્યા. વિરાટ કોહલીએ સ્લિપમાં હેનરી નિકોલ્સનો કેચ કર્યો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">