India vs Bangladesh: ભારતે 2-1થી બાંગ્લાદેશને હરાવીને T-20 સીરિઝમાં જીત મેળવી

દિપક ચહરે કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બોલિંગ (6/7) અને હેટ્રિકની મદદથી ભારતે બાંગ્લાદેશને નાગપુર T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં પરાજિત કરીને શ્રેણી 2-1થી જીતી લીધી છે. આ સાથે જ ભારતે T-20 સિરીઝમાં ઘરેલુ પોતાનો અજેય રેકોર્ડ જાળવી રાખ્યો છે. https://twitter.com/BCCI/status/1193578506636034048?s=20 આ પણ વાંચો: VIDEO: મહિલા બુટલેગરે સરપંચને માર્યો માર, સરપંચ અને મહિલા બુટલેગર બંને થયા ઈજાગ્રસ્ત Web Stories View […]

India vs Bangladesh: ભારતે 2-1થી બાંગ્લાદેશને હરાવીને T-20 સીરિઝમાં જીત મેળવી
Follow Us:
| Updated on: Nov 10, 2019 | 5:54 PM

દિપક ચહરે કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બોલિંગ (6/7) અને હેટ્રિકની મદદથી ભારતે બાંગ્લાદેશને નાગપુર T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં પરાજિત કરીને શ્રેણી 2-1થી જીતી લીધી છે. આ સાથે જ ભારતે T-20 સિરીઝમાં ઘરેલુ પોતાનો અજેય રેકોર્ડ જાળવી રાખ્યો છે.

https://twitter.com/BCCI/status/1193578506636034048?s=20

આ પણ વાંચો: VIDEO: મહિલા બુટલેગરે સરપંચને માર્યો માર, સરપંચ અને મહિલા બુટલેગર બંને થયા ઈજાગ્રસ્ત

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરનાં અંતે 5 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. અને બાંગ્લાદેશને જીત માટે 175 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી શ્રેયસ ઐય્યરે સર્વાધિક 62 રનની પારી રમી હતી. 19મી ઓવરમાં બાંગ્લાદેશની ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. દીપક ચહરે 6 વિકેટ ઝડપી હતી, જ્યારે શિવમ દુબેએ 3 વિકેટ લીધી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">