IND vs BAN: રાજકોટમાં છવાયો ક્રિકેટ ફીવર, મેદાન પર બંને ટીમે કરી પ્રેક્ટિસ, જુઓ VIDEO

 Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે […]

IND vs BAN: રાજકોટમાં છવાયો ક્રિકેટ ફીવર, મેદાન પર બંને ટીમે કરી પ્રેક્ટિસ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 06, 2019 | 4:45 AM

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટી-20 ક્રિકેટ મેચને લઈને રાજકોટમાં ક્રિકેટ ફિવર જોવા મળી રહ્યો છે. ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 સીરિઝની બીજી મેચ રમાશે. બંને ટીમના ખેલાડીઓ ખંઢેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટીસ કરી પરસેવો પાડ્યો હતો. દિલ્લીમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતની બાંગ્લાદેશ સામે હાર થઈ હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે ટીમ ઈન્ડિયાના બોલર યુજવેન્દ્ર ચહલે કહ્યું કે, ભારતીય ટીમ દબાણ વગર મેદાનમાં ઉતરશે. ભૂતકાળમાં પણ પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ટીમ શ્રેણી જીતી હતી. પ્રથમ મેચમાં બાંગ્લાદેશે વિકેટો જાળવી રાખી હતી, જેનો ફાયદો ટીમને થયો હતો તો બીજી તરફ બાંગ્લાદેશના ખેલાડી આફિફ હુસેને કહ્યું કે, બાંગ્લાદેશની ટીમનું પર્ફોમન્સ સારૂ રહ્યું છે, રાજકોટની પીચ દિલ્લીની પીચ કરતા સારી હોવાથી અમે ફાયદો ઉઠાવીશું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">