IND vs AUS: અંડર-19 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ભારત સેમીફાઈનલમાં

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે સેનવેસ પાર્ક ખાતે આઈસીસી અંડર 19 વિશ્વ કપ ચાલી રહ્યો છે. ભારતીય ટીમે સુપર લીગ ક્વાટર ફાઈનલમાં જગ્યા ભારતીયની ટીમે પાક્કી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમને 233 રનનો ટાર્ગેટ ઈન્ડિયાની અંડર 19 ટીમે આપ્યો હતો. જેમાં કાંગારુની ટીમ 159 રન જ બનાવી શકી હતી. જો કે આ પહેલીવાર નથી કે ભારતની […]

IND vs AUS:  અંડર-19 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ભારત સેમીફાઈનલમાં
Follow Us:
| Updated on: Jan 28, 2020 | 5:34 PM

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે સેનવેસ પાર્ક ખાતે આઈસીસી અંડર 19 વિશ્વ કપ ચાલી રહ્યો છે. ભારતીય ટીમે સુપર લીગ ક્વાટર ફાઈનલમાં જગ્યા ભારતીયની ટીમે પાક્કી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમને 233 રનનો ટાર્ગેટ ઈન્ડિયાની અંડર 19 ટીમે આપ્યો હતો. જેમાં કાંગારુની ટીમ 159 રન જ બનાવી શકી હતી. જો કે આ પહેલીવાર નથી કે ભારતની ટીમે અંડર 19ના વિશ્વકપમાં જગ્યા બનાવી હોય. 9મી વખત ભારતીય ટીમે આ સિદ્ધી હાસલ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

india-vs-australia-u19-world-cup-india-won-the-match-watch-highlights

આ પણ વાંચો :   ગોવા એરપોર્ટ પર સલમાન ખાનને આવ્યો ગુસ્સો, જુઓ વીડિયોમાં કે પછી શું થયું?

ભારતીય ટીમે 144 રન થયા ત્યારે 6 વિકેટ ગુમાવી હતી. સાતમાં નંબર પર રમવા ઉતરેલા અથર્વ અનકોલેકરે 55 રન કરીને ભારતને એક મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું હતું. કોઈપણ મેચમાં બેટસમેન સારા હોવા જોઈએ અને તેની સાથે બોલર્સ પણ અગત્યના જ હોય છે. કાર્તિક ત્યાગીએ એક પછી એક એમ 3 વિકેટ ઝડપી અને મેચની પરિસ્થિતિ જ બદલી દીધી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ક્યાં ક્યાં વર્ષમાં ભારતની ટીમ પહોંચી સેમીફાઈનલમાં? વર્ષ 1988થી 2018 સુધીના અંડર 19 વિશ્વ કપમાં જોવા જઈએ તો ભારતનું પ્રદર્શન સારું રહ્યું છે. સૌથી વધારે 4 વખત ભારતે આ ખિતાબ જીત્યો છે. આ પહેલાં જોવા જઈએ તો ભારતીય ટીમે 2000, 2002, 2004, 2006, 2008, 2012, 2016 અને 2018માં પણ સેમીફાઈનલ સુધી જગ્યા બનાવી છે. આ વર્ષોમાં ચાર વખત વર્ષ 2000, 2008, 2012 અને 2018માં ટીમ ઈન્ડિયાએ વિશ્વકપ જીતીને પોતાના નામે કર્યો છે.’

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">