IND vs AUS : ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 287 રનનો લક્ષ્યાંક આપ્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા 3 દિવસીય વનડે સીરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ કરી છે અને ભારતને 287 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આ મેચ ભારત માટે કરો યા મરોની સ્થિતિ જેવો છે કારણ કે જો ઓસ્ટ્રેલિયા જીતી જાય તો સીરીઝ ઓસ્ટ્રેલિયાના નામે થઈ જાય. જો આ મેચ ભારત જીતી જાય તો સીરીઝ ભારતના નામે […]

IND vs AUS : ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 287 રનનો લક્ષ્યાંક આપ્યો
PIC - BCCI Twitter
Follow Us:
| Updated on: Jan 19, 2020 | 12:19 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા 3 દિવસીય વનડે સીરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ કરી છે અને ભારતને 287 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આ મેચ ભારત માટે કરો યા મરોની સ્થિતિ જેવો છે કારણ કે જો ઓસ્ટ્રેલિયા જીતી જાય તો સીરીઝ ઓસ્ટ્રેલિયાના નામે થઈ જાય. જો આ મેચ ભારત જીતી જાય તો સીરીઝ ભારતના નામે થઈ જાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
india-vs-australia-third ODI-at-bengaluru-live-updates

PIC – BCCI Twiiter

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ક્યાં ક્યાં ખેલાડીઓ કેટલાં રન કર્યા? ભારતના બોલર્સ સામે કાંગારુઓ વધારે ટકી શક્યા નહોતા. 50 ઓવરના અંતે સ્કોરની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ટીમે 286 રન કર્યા છે. આ લક્ષ્યાંક સુધી પહોંચતા ભારતે ઓસ્ટ્રેલિયાની 9 વિકેટ ઝડપી લીધી છે. સ્ટીવ સ્મિથની સદીની લીધે આ સ્કોર ઓસ્ટ્રેલિયા બનાવી શક્યું છે. માર્નસ લબુશેને પણ 54 રન કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કોણે કોણે ઝડપી વિકેટ? ભારતના બોર્લસની સફળતામાં જોવા જઈએ તો શમીએ ફરીથી ચમત્કાર કરી દીધો છે. મોહમ્મદ શમીએ 4 વિકેટ ઝડપી છે તો ગુજ્જુ ખેલાડી રવિન્દ્ર જાડેજાએ પણ 2 વિકેટ ઝડપી છે. આ સિવાય કુલદીપ યાદવે અને નવદીપ સૈનીએ 1-1 વિકેટ ઝડપી છે. કાંગારુંઓએ ટોસ જીત્યો હતો અને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ટીમે આ સીરીઝને જીતવા 287 રન કરવા રહ્યાં.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">