ભારતમાં કોરોના વાયરસના 5,927 કેસ, સૌથી વધુ કેસ આ રાજ્યમાં નોંધાયા

કોરોના વાયરસનો હાહાકાર સમગ્ર વિશ્વમાં છે. વિશ્વમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 15 લાખને પાર પહોંચી છે. ત્યારે ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યા 5,927 નોંધાઈ ચૂકી છે. જેમાંથી 5,182 કેસ એક્ટિવ છે અને 565 લોકો સાજા થઈ ચૂક્યા છે, ત્યારે 180 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. Web Stories View more Nita Ambani Tea Cup: 3 […]

ભારતમાં કોરોના વાયરસના 5,927 કેસ, સૌથી વધુ કેસ આ રાજ્યમાં નોંધાયા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 12:04 PM

કોરોના વાયરસનો હાહાકાર સમગ્ર વિશ્વમાં છે. વિશ્વમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 15 લાખને પાર પહોંચી છે. ત્યારે ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યા 5,927 નોંધાઈ ચૂકી છે. જેમાંથી 5,182 કેસ એક્ટિવ છે અને 565 લોકો સાજા થઈ ચૂક્યા છે, ત્યારે 180 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે.

desh ma corona virus thi 5351 loko sankramit Gujarat ma 175 case nodhaya

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો રાજ્યની વાત કરવામાં આવે તો સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 1,135 કેસ નોંધાયા છે. ત્યારબાદ તામિલનાડુમાં 738, દિલ્હીમાં 669, તેલંગાણામાં 453 અને રાજસ્થાનમાં 383 કેસ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે. ગુજરાતમાં 186 કેસ કોરોનાના નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 145 કેસ એક્ટિવ છે અને 31 લોકો રિક્વર થઈ ચૂક્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">