ભારત આવી પહોચ્યુ અભેદ કિલ્લા સમાન એર ઈન્ડિયા વન, વડાપ્રધાન-રાષ્ટ્રપતિ માટે કરાશે ઉપયોગ, જાણો એર ઈન્ડિયા વનની ખાસીયત અને ખુબી

ભારતના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે બોઈગ 777 વિમાનની ખરીદી કરવામાં આવી છે. આ વિમાન એક અભેદ કિલ્લા સમાન છે. અને તેમાં વડાપ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પ્રવાસ કરશે. બન્ને બોઈગ 777 વિમાનનું ઉડ્ડયન ભારતીય વાયુસેનાના પાઈલટ કરશે. સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર, એક બોઈગ 777 વિમાન એર ઈન્ડિયા વન આજે દિલ્લીના ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઉતર્યુ. એર […]

ભારત આવી પહોચ્યુ અભેદ કિલ્લા સમાન એર ઈન્ડિયા વન, વડાપ્રધાન-રાષ્ટ્રપતિ માટે કરાશે ઉપયોગ, જાણો એર ઈન્ડિયા વનની ખાસીયત અને ખુબી
Follow Us:
| Updated on: Oct 01, 2020 | 6:53 PM

ભારતના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે બોઈગ 777 વિમાનની ખરીદી કરવામાં આવી છે. આ વિમાન એક અભેદ કિલ્લા સમાન છે. અને તેમાં વડાપ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પ્રવાસ કરશે. બન્ને બોઈગ 777 વિમાનનું ઉડ્ડયન ભારતીય વાયુસેનાના પાઈલટ કરશે.

સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર, એક બોઈગ 777 વિમાન એર ઈન્ડિયા વન આજે દિલ્લીના ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઉતર્યુ. એર ઈન્ડિયા વન વિમાન અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. તેમાં આધુનિક સંચાર પધ્ધતિનો સમાવેશ કર્યો છે. જે કોઈ પણ વિક્ષેપ વિના કે હેક થયા વિના સતત કાર્યરત રહે છે. આ વિમાનને ખાસ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ માટે તૈયાર કરાવ્યું છે. જે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી પણ સજ્જ કરાયેલા છે.

આ વિમાનમાં મિસાઈલ એપ્રોચ વોર્નિગ સિસ્ટમ પણ લગાવાઈ છે. જે સેન્સરની મદદથી મિસાઈલ તોડી પાડવા માટે પાયલટને સરળતા રહે છે. વિમાનમાં ઈલેક્ટ્રોનિક વોરફેર જામર લગાવાયા છે. જે દુશ્મન દ્વારા છોડાયેલ ડ્રોન અને જીપીએસ સિગ્નલલને બ્લોક કરી દે છે. મિસાઈલ વિરોધી ઈન્ફ્રારેડ કાઉન્ટર મેજર સિસ્ટમથી ઈન્ફ્રારેડ મિસાઈલથી વિમાનને બચાવે છે. તો રડાર યુક્ત મિસાઈલથી પણ વિમાનને સુરક્ષા પૂરી પાડે છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

હાલમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ એર ઈન્ડિયાના બી 747 વિમાનથી પ્રવાસ કરે છે. જેને એર ઈન્ડિયા વન કહેવામાં આવે છે. નવા ખરીદદાયેલા બોઈગ 777 વિમાનનો ઉપયોગ દેશના વડાપ્રધાન રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ સહીત વીવીઆઈપી માટે કરાશે.

આ પણ વાંચોઃઅટકાયત સામે આક્રોશ, રાહુલ ગાંધીની અટકાયત મામલે કોંગ્રેસના કાર્યકરોએ પુતળુ બાળી કર્યો વિરોધ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">