WT20 World Cup: મહિલા દિવસ પર ઈતિહાસ રચવા મેદાનમાં ઉતરશે ભારતની દિકરીઓ

અજય અને બેખોફ રીતે રમી રહેલી ભારતીય મહિલા ટીમ સામે પ્રથમ વખત આઈસીસી મહિલા ટી 20 વર્લ્ડ કપ જીતવાનું લક્ષ્ય છે. આજે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતીય મહિલા ટીમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ભારતીય ટીમ પ્રથમ વખત ટી-20 વિશ્વ કપ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં પહોંચી છે અને વિશ્વ કપના ખિતાબ માટે ભારતીય […]

WT20 World Cup: મહિલા દિવસ પર ઈતિહાસ રચવા મેદાનમાં ઉતરશે ભારતની દિકરીઓ
Follow Us:
| Updated on: Oct 07, 2020 | 11:13 AM

અજય અને બેખોફ રીતે રમી રહેલી ભારતીય મહિલા ટીમ સામે પ્રથમ વખત આઈસીસી મહિલા ટી 20 વર્લ્ડ કપ જીતવાનું લક્ષ્ય છે. આજે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતીય મહિલા ટીમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ભારતીય ટીમ પ્રથમ વખત ટી-20 વિશ્વ કપ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં પહોંચી છે અને વિશ્વ કપના ખિતાબ માટે ભારતીય ટીમનો સામનો એક એવી ટીમ સામે થવા જઈ રહ્યો છે, જે 4 વખત ચેમ્પિયન રહી ચૂકી છે. આ મેચ ભારતીય સમય મુજબ 12.30 વાગ્યે શરૂ થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઓસ્ટ્રેલિયાની ટીમ મોટી મેચના દબાણ સામે લડવા માટે ખુબ માહેર છે પણ ભારત પણ પ્રથમ મેચની જીતથી આત્મવિશ્વાસથી ભરપૂર છે. ભારતીય ટીમ આ પહેલા અત્યાર સુધી 3 વખત 2009, 2010 અને 2018માં સેમીફાઈનલમાં પહોંચી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ફાઈનલ મેચમાં હવે ટોસ એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. ભારતને ઓસ્ટ્રેલિયાની ટીમની સામે એક મુશ્કેલ લક્ષ્ય નિર્ધારતિ કરવું પડશે. ટૂર્નામેન્ટમાં ભારતીય યુવા ખેલાડી ખૂબ સારી સ્થિતીમાં છે પણ સિનિયર્સમાં કેપ્ટન હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાને મોટી જવાબદારી લેવી પડશે. કેપ્ટન હરમનપ્રીતનો આજે જન્મદિવસ પણ છે. તે નિશ્ચિત રીતે તેમના જન્મદિવસને યાદગાર બનાવવા ઈચ્છશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: સુરતની આ દીકરીને સલામ, બહાદુર બેટીએ પિતાને ડોનેટ કર્યું લીવર!

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">