ન્યૂઝીલેન્ડની સામે ભારતે જીતી ચોથી ટી-20 મેચ, સુપર ઓવરમાં બોલાવ્યો સપાટ્ટો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી ટી-20 મેચ ભારતે જીતી લીધી છે. આમ સતત આ ચોથી ભારતીય ટીમની સફળતા છે. ચોથી ટી20 મેચમાં ભારતીય ટીમે 165 રન કર્યા હતા. જેનો પીછો કરતાં ન્યૂઝીલેન્ડે પણ 165 રન કરી દીધા હતા. આમ આ મેચ સુપર ઓવરમાં ફેરવાઈ ગયી હતી. આ મેચમાં ટોસ ન્યૂઝીલેન્ડે જીત્યો હતો અને ભારતને બેટીંગ […]

ન્યૂઝીલેન્ડની સામે ભારતે જીતી ચોથી ટી-20 મેચ, સુપર ઓવરમાં બોલાવ્યો સપાટ્ટો
Follow Us:
| Updated on: Jan 31, 2020 | 1:37 PM

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી ટી-20 મેચ ભારતે જીતી લીધી છે. આમ સતત આ ચોથી ભારતીય ટીમની સફળતા છે. ચોથી ટી20 મેચમાં ભારતીય ટીમે 165 રન કર્યા હતા. જેનો પીછો કરતાં ન્યૂઝીલેન્ડે પણ 165 રન કરી દીધા હતા. આમ આ મેચ સુપર ઓવરમાં ફેરવાઈ ગયી હતી. આ મેચમાં ટોસ ન્યૂઝીલેન્ડે જીત્યો હતો અને ભારતને બેટીંગ કરવા માટે તક આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

India beat New Zealand via Super Over in 4th T20i; India take 4-0 lead in 5-match series

આ પણ વાંચો :   સાબરકાંઠાના કોટડા PHC સેન્ટરના એક આરોગ્ય અધિકારીને ACBએ લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ ટી20 મેચની સીરીઝ ચાલી રહી છે. 5માંથી જે 3 મેચ જીતી જાય તે વિજેતા બની જાય છે. ભારતે 4 મેચ જીતી લીધી છે. આમ એક મેચ જીતીને ભારત પોતાની તાકાત દેખાડવાનો પ્રયાસ કરશે તો ન્યૂઝીલેન્ડ આ અંતિમ મેચ જીતીને પોતાનું નાક બચાવવાનો પ્રયાસ કરશે. મનિષ પાંડેએ 36 બોલમાં 50 રન કર્યા હતા તો નવદીપ સૈનીએ પણ 11 રન કર્યા હતા. વિરાટ કોહલી 11 રન બનાવીને આઉટ થયા હતા.

India beat New Zealand via Super Over in 4th T20i; India take 4-0 lead in 5-match series

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેવી રહ્યો સુપર ઓવરનો રોમાંચ? ભારતની તરફથી જસપ્રીત બુમરાહે સુપર ઓવર ફેંકી હતી. બુમરાહે આ ઓવરમાં કુલ 13 રન આપ્યા હતા. જ્યારે ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો સુપર ઓવર સાઉથીએ ફેંકી હતી. જેમાં એક બોલ બાકી હતો ત્યાં જ ભારતે 13 રનનો આંક વટાવી દીધો હતો અને મેચ પોતાના નામે કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ઈજા પહોંચી છે અને તેના લીધે તેઓ મેચ રમી શક્યા નહોતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">