IND vs NZ 1st ODI: શ્રેયસની સદી, રાહુલની અડધી સદી, ભારતનો સ્કોર 347/4

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરીઝની પ્રથમ મેચ હેમિલ્ટનના સેડોન પાર્કમાં રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો. ત્યારે ભારતની ટીમ 50 ઓવરમાં 347 રન કર્યા છે. જેમાં શ્રેયસ ઐયરની સદી (103 રન) અને કે.એલ.રાહુલની અડધી સદી (88 રન)નો સમાવેશ થાય છે.   Web Stories View more Axis […]

IND vs NZ 1st ODI: શ્રેયસની સદી, રાહુલની અડધી સદી, ભારતનો સ્કોર 347/4
Follow Us:
| Updated on: Feb 05, 2020 | 5:51 AM

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરીઝની પ્રથમ મેચ હેમિલ્ટનના સેડોન પાર્કમાં રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો. ત્યારે ભારતની ટીમ 50 ઓવરમાં 347 રન કર્યા છે. જેમાં શ્રેયસ ઐયરની સદી (103 રન) અને કે.એલ.રાહુલની અડધી સદી (88 રન)નો સમાવેશ થાય છે.

IND vs NZ 1st ODI, IND vs NZ, 1st ODI : पहला शतक जड़ श्रेयस अय्यर आउट, केएल राहुल खेल रहे आतिशी पारी

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મેચમાં પૃથ્વી શો અને મયંક અગ્રવાલની જોડી ભારત માટે ઈનિંગની શરૂઆત કરવા માટે ઉતર્યા. આ બંને ખેલાડીઓએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી નોંધાવી. આઠમી ઓવરમાં કાલિન ડિ ગ્રેન્ડહોમે ભારતને પ્રથમ ઝટકો આપ્યો. તેની ઓવરમાં પૃથ્વી શો આઉટ થઈ ગયા. પૃથ્વી શો 20 રન બનાવી પેવેલિયન પરત ફર્યા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારબાદ મયંક અગ્રવાલ પણ આઉટ થઈ ગયા. તેને નવમી ઓવરમાં ટીમ સાઉદીએ ટોમ બ્લંડેલના હાથે કેચ આઉટ કરાવી દીધા. મયંક અગ્રવાલ 32 રન બનાવી પરત ફર્યા. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરે મળીને 102 રનની ભાગીદારી કરી. 29મી ઓવરમાં કેપ્ટન કોહલી 51 રન બનાવી આઉટ થઈ ગયા તો શ્રેયસ ઐયર 107 બોલમાં 103 રન બનાવી કેચ આઉટ થઈ ગયા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">