IND vs AUS: 17 વર્ષ અગાઉ પણ ઓસ્ટ્રેલીયા સામે જીતી શકાઇ હોત ટેસ્ટ સિરીઝ, જો ગાંગુલીએ આ નિર્ણયનાં લીધો હોત તો

ભારતીય ટીમ પણ ઓસ્ટ્રેલીયાની ધરતી પર સતત બીજી ટેસ્ટ સિરીઝ જીતવાના ઇરાદા થી મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ વર્ષ 2018-2019 માં પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતી હતી, પરંતુ ટીમ ઇન્ડિયા 15 વર્ષ પહેલા પણ આ પ્રકારના કારનામાંથી એકદમ જ નજીક હતી.  વર્ષ 2003-04 ની છે. ભારતીય ટીમ લગભગ પાંચ વર્ષ પથી ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર ગઇ હતી. સૌરવ […]

IND vs AUS: 17 વર્ષ અગાઉ પણ ઓસ્ટ્રેલીયા સામે જીતી શકાઇ હોત ટેસ્ટ સિરીઝ, જો ગાંગુલીએ આ નિર્ણયનાં લીધો હોત તો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 12, 2020 | 5:34 PM

ભારતીય ટીમ પણ ઓસ્ટ્રેલીયાની ધરતી પર સતત બીજી ટેસ્ટ સિરીઝ જીતવાના ઇરાદા થી મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ વર્ષ 2018-2019 માં પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતી હતી, પરંતુ ટીમ ઇન્ડિયા 15 વર્ષ પહેલા પણ આ પ્રકારના કારનામાંથી એકદમ જ નજીક હતી. 

વર્ષ 2003-04 ની છે. ભારતીય ટીમ લગભગ પાંચ વર્ષ પથી ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર ગઇ હતી. સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ અને સચિન તેદુંલકર, રાહુલ દ્રાવિડ, વીવીએસ લક્ષ્મણ, અનિલ કુંબલે, વિરેન્દ્ર સહેવાગ જેવા સ્ટાર ખેલાડીઓથી ભરેલી ટીમ ઇન્ડીયા એ દરમ્યાનની સૌથી શ્રેષ્ઠ ટીમો પૈકીની એક હતી. જોકે, તેમની સામે તે પ્રવાસ માટેની હરીફ મજબુત ક્રિકેટ ટીમ હતી. જેના કેપ્ટન સ્ટિવ વો કરી રહ્યા છે. ગાંગુલીની કેપ્ટનશીપ વાળી ભારતીય ટીમનો વિદેશોમાં પ્રદર્શન અગાઉની ટીમોના પ્રમાણમાં ખુજ શાનદાર હતુ. પરંતુ તેની સામે સૌથી વધુ મોટી પરીક્ષાથી ઓસ્ટ્રેલીયાનો પ્રવાસ રહ્યો હતો. સૌને ચોંકાવતા ટીમ ઇન્ડિયાના અડિલેડમાં બીજી ટેસ્ટને જીતી લઇને 01-00 થી બઢત મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલીયાએ વાપસી કરતા મેલબોર્ન ટેસ્ટ જીતી લેઇને સિરીઝને 01-01 થી બરાબર કરી લીધી હતી. સૌની નજર સિડની ટેસ્ટ પર ટકી હતી. 

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

સિડની ટેસ્ટમાં ભારતે શાનદાર બેટીંગ કરીની ઓસ્ટ્રેલીયાની સામે ખતરનાક બોલીંગ આક્રમણને નબળુ કરી દીધુ હતુ. ખાસ કરીને સચિન તેદુંલકરએ પ્રથમ પારીમાં પોતાના કેરીયરની શાનદાર ઇનીંગમાંથી એક ઇનીંગ રમી હતી. જે મેચ પહેલા ઓફ સાઇડ રમવાના પ્રયાસમાં પોતાની વિકેટ ગુમાવી હોઇ પોતાની પસંદની કવર ડ્રાઇવ રમ્યા વિના  જ શાનદાર બેવડુ શતક લગાવ્યુ હતુ. સચિન 241 રન અણનમ રમ્યો હતો. લક્ષ્મણે પણ સારો સાથ આપીને 178 રનની પારી રમી હતી. આ રમતને લઇને ટીમ તે વખતનો સૌથી મોટો સ્કોર 705 રનનો શકી હતી. બાદમાં અનિલ કુંબલેએ બોલીંગ ઇનીંગ દરમ્યાન વિદેશમાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન કરતા આઠ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલીયાની ટીમ 474 રન પર જ ઓલ આઉટ થઇ ગઇ હતી.

ઓસ્ટ્રેલીયાની ટીમ ભારતની પ્રથમ પારીના 231 રન પાછળ હતી. જેનો મતલબ ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલીયાના ફોલોઓન માટે મજબુર થઇ શકતી હતી. જે ઓસ્ટ્રેલીયાને પરેશાન કરી શકતુ હતુ. જોકે ગાંગુલીએ બધાને ચોંકાવતા ફોલોઓન નહી આપવાનો નિર્ણય કર્યો હતો અને ટીમ ઇન્ડિયા બીજી પારીમાં દ્રવિડ 91 અને સચિન 60 ની ઇનીંગની મદદ થી ભારત 211 રન પર રમત ઘોષિત કરી દીધી હતી. આમ 443 રનનુ લક્ષ્ય અપાયુ હતુ. અનિલ કુંબલેએ સારી બોલીંગ કરતા ઓસ્ટ્રેલીયાની ચાર વિકેટ ઝડપી હતી. પરંતુ પોતાના કેરીયરની આખરી ઇનીંગમાં ઓસ્ટેરેલીયાના કેપ્ટન સ્ટીવ વો એ શાનદાર 80 રન કરીને ભારતની જીત પર પાણી ફેરવી દીધુ હતુ. આખરે પાંચમાં દીવસે મેચ ડ્રો સાથે ખતમ થઇ હતી અને સિરીઝ બરાબર રહી ગઇ હતી. સૌરવ ગાંગુલી પર ઓસ્ટ્રેલીયાને ફોલો-ઓન પર નહી બોલવવા પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ટીમ ઇન્ડીયા આ નિર્ણયને લઇને લઇને જ સિરીઝ જીતવા થી દુર રહી ગઇ હતી. જોકે ગાંગુલીએ આ નિર્ણય પાછળ બોલરોના થાકનુ કારણ દર્શાવ્યુ હતુ. લાબા સમય થી સતત બોલીંગને લઇને આરામ આપવાની જરુર હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">