રવિ શાસ્ત્રી ઊંઘી રહ્યાં હતા, લોકોએ ક્હ્યું કે 10 કરોડ પગાર ઊંઘવા માટે મળે છે?
ભારતીય ટીમને સાઉથ આફ્રિકાનો ટેસ્ટ સીરિઝમાં વાઈટવોશ કરી દીધો છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ મેચમાં ભારતે 3-0 સીરિઝ પોતાના નામે કરી લીધી છે. વિરાટ કોહલી બ્રિગેડે દેશને દિવાળીની ભેટ આપી છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે […]
ભારતીય ટીમને સાઉથ આફ્રિકાનો ટેસ્ટ સીરિઝમાં વાઈટવોશ કરી દીધો છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ મેચમાં ભારતે 3-0 સીરિઝ પોતાના નામે કરી લીધી છે. વિરાટ કોહલી બ્રિગેડે દેશને દિવાળીની ભેટ આપી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Ind crushed SA in 3rd Test to register 3-0 clean sweep, but the image that stole attention of fans on social media was picture of head coach Ravi Shastri napping during game.The picture of Shastri sleeping in dressing room drew a number of reactions on social media. #INDvsSA pic.twitter.com/cv7HT0Kwu7
— Tv9 Gujarati (@tv9gujarati) October 22, 2019
આ પણ વાંચો : બોલો તા રા રા રા…ગીત ગાઈને પોલીસ ઈન્સ્પેક્ટર કરી રહ્યાં છે ટ્રાફિક નિયમન, જુઓ VIDEO
ભારતીય ક્રિકેટ ટીમે સારો દેખાવ કર્યો છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયામાં એક ફોટો વાઈરલ થયો છે. આ ફોટોમાં ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી ઊંઘ ફરમાવી રહ્યાં છે. ટીવીનો કેમેરા તેમની તરફ ફર્યો હતો અને રવિ શાસ્ત્રી લોકોની નજરે આવી ગયા હતા.
#INDvsSAThe best job 10 crores for sleeping and boozing ! #INDvsSA#RaviShastri @RaviShastriOfc @SGanguly99 @BCCI @imVkohli pic.twitter.com/CqUuwcZy9X
— Rohit Bareth (@rohit_bareth) October 21, 2019
લોકોએ આ તસવીરને લઈને સોશિયલ મીડિયામાં આકરી ટીકા કરી છે. રવિ શાસ્ત્રીને શું આરામ ફરમાવવા માટે 10 કરોડનો પગાર આપવામાં આવે છે તેવા વેધક સવાલો પણ સોશિયલ મીડિયામાં લોકોએ ઉઠાવ્યા હતા. લોકોએ રમૂજ અંદાજમાં એવું પણ લખ્યું કે કેવા નસીબદાર વ્યક્તિ છે કે ઊંઘવા માટે 10 કરોડ રુપિયા તેમને મળી રહ્યાં છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]