દરરોજ ચાલવાથી શરીરને મળે છે અનેક લાભ! જુઓ VIDEO

આજના સમયમાં, સ્વસ્થ અને તંદુરસ્ત રહેવું સરળ નથી. આળસના કારણે ઘણા લોકો કસરત કરતા નથી. તંદુરસ્ત અને ફીટ રહેવા માટે તમારે દરરોજ જીમમાં જવાની જરૂર નથી. દરરોજ ચાલવું તમને સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકે છે. આ મુશ્કેલ નથી અને જો તમે દૈનિક ધોરણે ચાલશો તો તેનાથી સ્વાસ્થ્યને મોટો ફાયદો થશે. કસરતનો સૌથી સહેલો રસ્તો ચાલવું […]

Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:41 PM

આજના સમયમાં, સ્વસ્થ અને તંદુરસ્ત રહેવું સરળ નથી. આળસના કારણે ઘણા લોકો કસરત કરતા નથી. તંદુરસ્ત અને ફીટ રહેવા માટે તમારે દરરોજ જીમમાં જવાની જરૂર નથી. દરરોજ ચાલવું તમને સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકે છે. આ મુશ્કેલ નથી અને જો તમે દૈનિક ધોરણે ચાલશો તો તેનાથી સ્વાસ્થ્યને મોટો ફાયદો થશે. કસરતનો સૌથી સહેલો રસ્તો ચાલવું અને આ વજનને નિયંત્રિત પણ કરી શકે છે. દરરોજ ફક્ત 30 મિનિટ ચાલવાના ફાયદાઓ વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તો ચાલો આપણે જાણીએ કે શરીર પર ચાલવાની અસર શું છે અને તેના ફાયદા શું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ઘરમાં ઉગાડો આ 10 છોડ જે તમને બનાવશે કરોડપતિ! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Follow Us:
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">