અમદાવાદના પોપ્યુલર ગ્રુપ પર આવકવેરાના દરોડા
અમદાવાદમાં જાણીતા બિલ્ડર ગ્રુપ પોપ્યુલર ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. પોપ્યુલર ગ્રુપના માલિક દશરથ પટેલ, વિરેન્દ્ર પટેલ સહીતના સંકળાયેલાઓના નિવાસસ્થાન, કામકાજ સ્થળ સહીત કુલ 25 સ્થળોએ દરોડા પાડ્યા છે. પોપ્યુલર ગ્રુપ તાજેતરમાં જ વિવાદમાં આવ્યુ હતું. પોપ્યુલર ગ્રુપના માલિકની પૂત્રવધૂને કોર્ટકેસ બંધ કરવા માટે અઢી કરોડ રોકડા આપ્યા હતા. જે પોલીસે પકડી પાડીને આવકવેરાનુ […]
અમદાવાદમાં જાણીતા બિલ્ડર ગ્રુપ પોપ્યુલર ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. પોપ્યુલર ગ્રુપના માલિક દશરથ પટેલ, વિરેન્દ્ર પટેલ સહીતના સંકળાયેલાઓના નિવાસસ્થાન, કામકાજ સ્થળ સહીત કુલ 25 સ્થળોએ દરોડા પાડ્યા છે. પોપ્યુલર ગ્રુપ તાજેતરમાં જ વિવાદમાં આવ્યુ હતું. પોપ્યુલર ગ્રુપના માલિકની પૂત્રવધૂને કોર્ટકેસ બંધ કરવા માટે અઢી કરોડ રોકડા આપ્યા હતા. જે પોલીસે પકડી પાડીને આવકવેરાનુ ધ્યાન દોર્યું હતું. આવકવેરા વિભાગે આ બાબતે તપાસ કર્યા બાદ, ઠેર ઠેર આવકવેરાના દરોડા પાડ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો