જામનગરના હાપા માર્કેટયાર્ડમાં મગફળીની 20,000 ગુણીની આવક, તામિલનાડુથી વેપારીઓ આવ્યા મગફળી ખરીદવા, મૂહર્તમાં 850થી 1350નો બોલાયો ભાવ

લાંભ પાંચમના શુભ દિવસથી માર્કેટ શરૂ થયા છે. મૂહર્તના પ્રથમ દિવસે જ જામનગરના હાપા માર્કેટયાર્ડમાં 200 વાહનોમાં મગફળી લઈને ખેડૂતો આવ્યા હતા. આશરે 20,000 ગુણી વેચાવા આવતા વેપારી પણ ખુશ થયા હતા. સારા મૂહર્તમાં સારી ગુણવત્તાની મગફળી ખરીદવા માટે વેપારીઓ તામિલનાડુથી આવ્યા હતા. અડદ, જીરૂ, કપાસની જણસીની પણ વેચવા માટે ખેડૂતો જણસી લઈને આવ્યા હતા. […]

જામનગરના હાપા માર્કેટયાર્ડમાં મગફળીની 20,000 ગુણીની આવક, તામિલનાડુથી વેપારીઓ આવ્યા મગફળી ખરીદવા, મૂહર્તમાં 850થી 1350નો બોલાયો ભાવ
Follow Us:
| Updated on: Nov 19, 2020 | 1:08 PM

લાંભ પાંચમના શુભ દિવસથી માર્કેટ શરૂ થયા છે. મૂહર્તના પ્રથમ દિવસે જ જામનગરના હાપા માર્કેટયાર્ડમાં 200 વાહનોમાં મગફળી લઈને ખેડૂતો આવ્યા હતા. આશરે 20,000 ગુણી વેચાવા આવતા વેપારી પણ ખુશ થયા હતા. સારા મૂહર્તમાં સારી ગુણવત્તાની મગફળી ખરીદવા માટે વેપારીઓ તામિલનાડુથી આવ્યા હતા. અડદ, જીરૂ, કપાસની જણસીની પણ વેચવા માટે ખેડૂતો જણસી લઈને આવ્યા હતા. મૂહર્તના સોદા સારા થયા, સોદામાં મગફળીના રૂા. 850થી 1300 સુધીના ભાવ બોલાયા હતા. સારા ભાવ મળતા ખેડૂતો ખુશ થયા છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">