ગુજરાતના આ શહેરમાં રાત્રીના સમયે પશુઓના વાડામાં ઘૂસીને દીપડાએ એક જ રાતમાં 47 ઘેટાંને ફાડી ખાધા, દીપડાને પાંજરે પુરવા વન વિભાગ સક્રિય

મોરબી જિલ્લાના ટંકારામાં ઘેટાના વાડામાં એક દીપડાએ એક સાથે 47 જેટલા ઘેટાં પર હુમલો કરીને મારી નાખ્યા હતા. દીપડાના મનુષ્યો અને પ્રાણીઓ ઉપર હુમલા કરવાની ઘટના વધી રહી છે. એવામાં આવી જ એક ઘટના મોરબીમાં સામે આવી છે. જ્યાં દીપડાએ એક સાથે 47 જેટલા ઘેટાં પર હુમલો કરીને મારી નાખ્યા હતા. આ બાબતે વનવિભાગને જાણ […]

ગુજરાતના આ શહેરમાં રાત્રીના સમયે પશુઓના વાડામાં ઘૂસીને દીપડાએ એક જ રાતમાં 47 ઘેટાંને ફાડી ખાધા, દીપડાને પાંજરે પુરવા વન વિભાગ સક્રિય
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: May 11, 2019 | 4:27 PM

મોરબી જિલ્લાના ટંકારામાં ઘેટાના વાડામાં એક દીપડાએ એક સાથે 47 જેટલા ઘેટાં પર હુમલો કરીને મારી નાખ્યા હતા.

દીપડાના મનુષ્યો અને પ્રાણીઓ ઉપર હુમલા કરવાની ઘટના વધી રહી છે. એવામાં આવી જ એક ઘટના મોરબીમાં સામે આવી છે. જ્યાં દીપડાએ એક સાથે 47 જેટલા ઘેટાં પર હુમલો કરીને મારી નાખ્યા હતા. આ બાબતે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગ તેમજ ડોક્ટરોની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વનવિભાગ દ્રારા  પાંજરા ગોઠવી દિપડાને પકડવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

મોરબી જિલ્લાના ટંકારામાં ગુરૂવારે મોડી પાત્રે બની હતી. પશુપાલકે ઘેટાના વાડામાં 47 ઘેટાને બાંઘીને રાખ્યા હતા. દીપડો આ વાડામાં ઘુસી આવ્યો હતો અને 47 ઘેટાનો શીકાર કર્યો હતો. સામાન્ય રીતે દીપડો આ વિસ્તારમા જોવા નથી મળતો પરંતુ માનવામાં આવે છે કે નજીકના ઘાસના મેદાનોમાંથી આવ્યો હશે. નિયમ પ્રમાણે જો કોઈ ઘેટાંની મોત જંગલી જનાવરના હુમલાથી થાય તો વન વિભાગ તરફથી ઘેટાં દીઠ 3 હજાર રૂપીયા આપવામાં આવે છે. તે માટેની કામગીરી વન વિભાગે આગળ વધારી હતી.

આ પણ વાંચો:છોટાઉદેપુરના આ ગામમાં કોઈ દશરથ માંજીને ઓળખતા પણ નહીં હોઈ તેમ છતાં તેની માફક ડુંગર ખોદી રહ્યા છે અને સરકાર હવાતિયા મારી રહી છે

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">