મોદી સરકાર દેશની ઈમરજન્સી મદદ માટે સમગ્ર દેશમાં લોન્ચ કરશે 112 નંબર, કોણે અને કેવી રીતે મળશે લાભ ?

લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક મહત્વની યોજના શરૂ કરવા જઈ રહ્યું છે. જેના હેઠળ ઈમરજન્સી રિસ્પોન્સ સ્પોર્ટ સિસ્ટમ એટલે કે ERSS ને 19 ફેબ્રુઆરીના કેન્દ્ર સરકાર લોન્ચ કરવા જઈ રહ્યું છે. જેની સાથે જ સમગ્ર દેશમાં 112 નંબર ડાયલ કરીને કોઈ પણ વ્યક્તિ તાત્કાલિક સ્થિતિમાં કોઈ પણ સરકારી એજન્સીની મદદ મેળવી શકો […]

મોદી સરકાર દેશની ઈમરજન્સી મદદ માટે સમગ્ર દેશમાં લોન્ચ કરશે 112 નંબર, કોણે અને કેવી રીતે મળશે લાભ ?
Follow Us:
| Updated on: Feb 17, 2019 | 12:11 PM

લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક મહત્વની યોજના શરૂ કરવા જઈ રહ્યું છે. જેના હેઠળ ઈમરજન્સી રિસ્પોન્સ સ્પોર્ટ સિસ્ટમ એટલે કે ERSS ને 19 ફેબ્રુઆરીના કેન્દ્ર સરકાર લોન્ચ કરવા જઈ રહ્યું છે. જેની સાથે જ સમગ્ર દેશમાં 112 નંબર ડાયલ કરીને કોઈ પણ વ્યક્તિ તાત્કાલિક સ્થિતિમાં કોઈ પણ સરકારી એજન્સીની મદદ મેળવી શકો છો.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

આ સેવા ફાયર સ્ટેશનથી લઈને બિમાર વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવા સુધીની તમામ સેવાઓનો ઉપયોગ કરી શકશો. એટલું જ નહીં ઈમરજન્સી દરમિયાન ‘112 ઈન્ડિયા એપ’ની મદદથી ખાસ શાઉટ (SHOUT) જેના મદદથી નજીકમાં રહેલાં વોલિયેન્ટર મદદ માટે તાત્કાલિક પહોંચી જશે. આ તમામ મદદ જ્યારે જરૂરિયાત માટે પેનિક બટન દબાવશે ત્યારે મળશે.

આ પણ વાંચો : પાકિસ્તાન વિદેશ મંત્રાલયની વેબસાઈટ શું હેક થઈ આરોપ લગાવી દીધો ભારત પર !

19 ફેબ્રુઆરીના કેન્દ્રીય ગૃહમંત્રી ઈમરજન્સી રિસ્પોન્સ સ્પોર્ટ સિસ્ટમને દિલ્હીમાં લોન્ચ કરશે. પ્રારંભિક ધોરણે 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ERSS લોન્ચ કરવામાં આવશે. જ્યારે કેન્દ્ર સરકારના તમામ વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે.

કેવી રીતે કરશો ઉપયોગ ?

સૌ પ્રથમ તો કોઈ પણ વ્યક્તિએ 112 ડાયલ કરવાનો રહેશે. જો તેમ ન કરી શકો તો સ્માર્ટફોનમાં રહેલાં પાવર બટનને 3 વખત દબાવવાનો રહેશે જો તમારી પાસે સ્માર્ટફોન પણ નથી તો તમારાં ફોનમાં 5 અથવા 9 દબાવીને ERSS પાસે સહાયતા માંગી શકો છો. આ ઉપરાંત ERSS વેબસાઈટ પર લોગઈન કરીને પણ મદદ માંગી શકો છો.

શું છે 112 સેવા ?

112 ERSS નંબર પર આવનાર તમામ કોલને પોલીસ દ્વારા મોનિટર કરવામાં આવશે. જેના માટે દરેક રાજ્યોમાં કોલ ટ્રેકર અને કોલ મોનિટર લગાવવામાં આવશે. જેના માટે ખાસ કન્ટ્રોલ રૂમ પણ બનાવવામાં આવશે. જેની મદદથી તમામ સેવાઓ જેવી કે મેડીકલ થી લઈને તાત્કાલિક જરૂરી સેવાઓ પૂરી આપડવામાં આવશે.

[yop_poll id=1524]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">