અમેરિકાના હ્યુસ્ટનમાં ‘Howdy Modi’નામનો કાર્યક્રમ, જાણો ‘Howdy’નો શું અર્થ થાય છે

PM મોદી આગામી 27 સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે છે. PM મોદી અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેશે. પરંતુ આ પહેલા PM મોદીજી હ્યુસ્ટન જશે. અહીંયા PM મોદી માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. Howdy Modi નામના આ કાર્યક્રમ માટે 50 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ કાર્યક્રમમાં PM મોદી ભારતીય સમુદાય સહિત રાજનૈતિક અને સમૂદાયના નેતાઓને […]

અમેરિકાના હ્યુસ્ટનમાં 'Howdy Modi'નામનો કાર્યક્રમ, જાણો 'Howdy'નો શું અર્થ થાય છે
Follow Us:
| Updated on: Sep 20, 2019 | 8:36 AM

PM મોદી આગામી 27 સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે છે. PM મોદી અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેશે. પરંતુ આ પહેલા PM મોદીજી હ્યુસ્ટન જશે. અહીંયા PM મોદી માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. Howdy Modi નામના આ કાર્યક્રમ માટે 50 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

આ કાર્યક્રમમાં PM મોદી ભારતીય સમુદાય સહિત રાજનૈતિક અને સમૂદાયના નેતાઓને સંબોધન કરશે. હ્યુસ્ટન અમેરિકાનું ચોથું મોટું શહેર છે. જ્યાં 1,30 હજારથી વધુ ભારતીય મૂળના લોકો વસે છે. હાઉડી શબ્દનો ઉપયોગ દક્ષિણ અને પશ્ચિમ અમેરિકામાં સામાન્ય રીતે મિત્રોની મુલાકાત સમયે ઉપયોગ કરાતો શબ્દ છે. જેનો મતલબ છે તમે કેમ છો.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હ્યુસ્ટનમાં PM મોદીના આ કાર્યક્રમનું આયોજન ટીઆઈએફ નામની કંપની દ્વારા કરાયું છે. અને આ મહા કાર્યક્રમનું આયોજન હ્યુસ્ટનના NRG સ્ટેડિયમમાં થશે. આયોજકોના હિસાબ પ્રમાણે PMને સાંભળવા 50 હજારથી વધુ લોકો રજિસ્ટ્રેશન કરાવશે. અમેરિકામાં કોઈપણ ભારતીય પ્રધાનમંત્રી માટે આ સૌથી મોટો કાર્યક્રમ હશે. આ કાર્યક્રમની થીમ સાઝા સપના અને ઉજવળ ભવિષ્ય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીનું અમેરિકામાં આ ત્રીજુ સૌથી મોટું ભાષણ છે. 2014માં ન્યૂયોર્કમાં મેડિસન સ્કાયર ગાર્ડન અને 2016માં સિલિકોન વેલીમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં 20 હજારથી વધુ લોકો જોડાયા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">