ઇમરાન ખાનને સમજાઈ પોતાની ઓકાત અને અભિનંદની વાપસી બાદ પહેલી વાર મૌન તોડી 21 કરોડ પાકિસ્તાનીઓ સમક્ષ કરી આવી ચોંકાવનારી કબૂલાત

ભારતીય વાયુસેનાના પાયલૉટ વિંગ કમાંડર અભિનંદન વર્તમાનને સુરક્ષિત ભારતને સોંપવા બદલ પાકિસ્તાનમાં વડાપ્રધાન ઇમરાન ખાનને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની માંગણી ઉઠી રહી છે. TV9 Gujarati Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું? ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર IPL 2024માં […]

ઇમરાન ખાનને સમજાઈ પોતાની ઓકાત અને અભિનંદની વાપસી બાદ પહેલી વાર મૌન તોડી 21 કરોડ પાકિસ્તાનીઓ સમક્ષ કરી આવી ચોંકાવનારી કબૂલાત
Follow Us:
| Updated on: Mar 04, 2019 | 7:02 AM

ભારતીય વાયુસેનાના પાયલૉટ વિંગ કમાંડર અભિનંદન વર્તમાનને સુરક્ષિત ભારતને સોંપવા બદલ પાકિસ્તાનમાં વડાપ્રધાન ઇમરાન ખાનને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની માંગણી ઉઠી રહી છે.

TV9 Gujarati

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પરંતુ લાગે છે કે ઇમરાન ખાન પોતાની ઓકાત અને અસલિયત સમજે છે અને એટલે જ તેમણે અભિનંદનની સ્વદેશ વાપસી બાદ પહેલી વાર મૌન તોડ્યું છે. તેમણે સોમવારે ટ્વીટ કર્યું કે નોબેલ પુરસ્કાર માટે તેઓ યોગ્ય નથી. જોકે ઇમરાન ખાન આ ટ્વીટમાં પાકિસ્તાનનો રાગ આલાપવાથી ન ચૂક્યાં.

ઇમરાન ખાને ટ્વીટમાં લખ્યું, ‘નોબેલ શાંતિ પુરસ્કાર તેને મળવું જોઇએ કે જે વ્યક્તિ કાશ્મીરની સમસ્યાને કાશ્મીરી લોકોની ઇચ્છા મુજબ ઉકેલે. આ સમસ્યાને ઉકેલવાથી ક્ષેત્રમાં શાંતિ અને વિકાસ પરત ફરશે. હું આ પુરસ્કારને યોગ્ય નથી.’

સ્પષ્ટ છે કે ઇમરાન ખાને પોતાની જાતને નોબેલ શાંતિ પુરસ્કાર માટે પોતે અયોગ્ય જાહેર કર્યા છે અને 22 કરોડ પાકિસ્તાનીઓ સમક્ષ કબૂલાત કરી છે કે તેઓ આ પુરસ્કારને યોગ્ય નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">