મારૂ નામ રાહુલ ‘સાવરકર’ નહીં રાહુલ ગાંધી છે, હું માફી નહીં માગું: રાહુલ ગાંધી

કોંગ્રેસ પાર્ટી આર્થિક મંદી, ખેડૂત વિરોધી નીતિઓ, મહિલા હિંસા, બેરોજગારી જેવા મુદ્દાને લઈ કેન્દ્ર સરકારની વિરૂદ્ધ દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલીનું આયોજન કર્યું છે. જેમાં રાહુલ ગાંધીએ સંબોધન કરતાં ભાજપ પર મોટા પ્રહાર કર્યા હતા.   Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે […]

મારૂ નામ રાહુલ 'સાવરકર' નહીં રાહુલ ગાંધી છે, હું માફી નહીં માગું: રાહુલ ગાંધી
Follow Us:
| Updated on: Dec 14, 2019 | 9:08 AM

કોંગ્રેસ પાર્ટી આર્થિક મંદી, ખેડૂત વિરોધી નીતિઓ, મહિલા હિંસા, બેરોજગારી જેવા મુદ્દાને લઈ કેન્દ્ર સરકારની વિરૂદ્ધ દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલીનું આયોજન કર્યું છે. જેમાં રાહુલ ગાંધીએ સંબોધન કરતાં ભાજપ પર મોટા પ્રહાર કર્યા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે મોદીજી દિવસભર ટીવી પર દેખાય છે, તે માત્ર ટીવી પર આવવા ઈચ્છે છે. તમે ક્યારેય મનમોહનજીને ટીવ પર જોયા. વડાપ્રધાન મોદીએ એક ધર્મને બીજા ધર્મ સાથે લડાવ્યા. સત્તા માટે વડાપ્રધાન મોદી કઈ પણ કરી શકે છે. ભાજપ સરકારે મને માફી માગવા માટે કહ્યું હું કોઈથી ડરતો નથી. મારૂ નામ રાહુલ ‘સાવરકર’ નહીં રાહુલ ગાંધી છે, હું માફી નહીં માગું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ દેશની અર્થવ્યવસ્થા નષ્ટ કરી દીધી છે. 45 વર્ષમાં સૌથી વધારે બેરોજગારી આજે છે. દેશના દુશ્મન ઈચ્છતા હતા કે ભારતની અર્થવ્યવસ્થા નષ્ટ થઈ જાય, જે વડાપ્રધાન મોદીએ કરી દીધું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">