એડીલેડ ટેસ્ટ ભારત હારશે તો આગળની મેચમાં પડશે ભારે મુશ્કેલીઃ અનિલ કુંબલે

પૂર્વ ભારતીય દિગ્ગજ અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ અનિલ કુંબલેનુ માનવુ છે કે, જો એડિલેડ ટેસ્ટ ગુમાવી તો મુશ્કેલીઓ વધી જશે. કારણ કે કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરી દરમ્યાન ટીમ ઇન્ડિયાની પરેશાનીઓ વધી જઇ શકે છે. ભારતીય ટીમ કોહલીની આગેવાનીમાં આગામી 17 ડીસેમ્બર થી બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની શરુઆત કરનાર છે. સીરીઝમાં પ્રથમ મેચ પિંક બોલ થી […]

એડીલેડ ટેસ્ટ ભારત હારશે તો આગળની મેચમાં પડશે ભારે મુશ્કેલીઃ અનિલ કુંબલે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 12, 2020 | 9:47 AM

પૂર્વ ભારતીય દિગ્ગજ અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ અનિલ કુંબલેનુ માનવુ છે કે, જો એડિલેડ ટેસ્ટ ગુમાવી તો મુશ્કેલીઓ વધી જશે. કારણ કે કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરી દરમ્યાન ટીમ ઇન્ડિયાની પરેશાનીઓ વધી જઇ શકે છે.

ભારતીય ટીમ કોહલીની આગેવાનીમાં આગામી 17 ડીસેમ્બર થી બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની શરુઆત કરનાર છે. સીરીઝમાં પ્રથમ મેચ પિંક બોલ થી ફ્લડ લાઇટ હેઠળ રમાનારી છે. કુંબલેને લાગે છે કે, આ મેચ ટીમ માટે ખૂબ પડકારજનક રહેશે. કારણ કે સીરીઝની પ્રથમ મેચ મુવમેન્ટ સેટ કરે છે. એક કાર્યક્રમ દરમ્યાન કુંબલે કહ્યુ હતુ કે, જો આપણે પ્રથમ મેચમાં આગળ નિકળી શકીએ છીએ તો પછી તેને આગળ વધારી શકાય છે. જેમ કે આગળના પ્રવાસમાં કર્યુ હતુ. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પણ પરત આવી ચુક્યા હશે અને વિરાટ કોહલી ગેરહાજર હશે. આમ આ ફેક્ટર કામ કરશે. ભારત પાસે બોલીંગ અને બેટીંગ ખૂબ કાબેલીયત છે જે મજબૂત પાસુ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જોકે ટીમ ઇન્ડિયા પાસે ખૂબ અનુભવ છે પરંતુ ભારતીય ટીમ પિંક બોલ થી માત્ર એક જ મેચ રમી છે. જે બાંગ્લાદેશ સામે ભારતીય ધરતી પર રમાઇ હતી. આવામાં ઓસ્ટ્રેલીયાને તેના જ ઘરમાં ડે નાઇટ ટેસ્ટ રમવી  એ પડકાર હશે. કુંબલે કહે છે કે બોલીંગની બાબતમાં બંને બરાબરી પર છે, પરંતુ બેટીંગના મામલામાં ભારત આગળ છે. જો પિંક બોલ ટેસ્ટમાં આગળ નિકળી જઇએ તો તે મહત્વનુ સાબિત થશે, કારણ કે તે ઓસ્ટ્રેલીયાની તાકાત છે. એડીલેડમાં જ્યારે પણ ડે નાઇટ મેચ રમાઇ છે ત્યારે તેમણે સારુ પ્રદર્શન કર્યુ છે. માટે એડીલેડમાં આગળ નિકળવુ જરુરી છે, જો તેમ નથી થતુ તો બાકીની ત્રણ ટેસ્ટમાં મુશ્કેલી થઇ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">