Women’s T20 World Cup: સેમીફાઈનલમાં પહોંચનારી ભારત પ્રથમ ટીમ, ન્યૂઝીલેન્ડને 3 રનથી હરાવ્યું
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ICC T20 વિશ્વ કપ 2020ની સેમીફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. મેલબોર્નમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને રોમાંચક મુકાબલામાં 3 રનથી હરાવ્યું. ભારતના બોલરે ન્યૂઝીલેન્ડને 134 રનના લક્ષ્યને હાંસિલ કરવા દીધો નહી. Women's T20 World Cup: India win by 3 runs against New Zealand in Melbourne.#indvsnzt20 #TV9News pic.twitter.com/FLBQHMQH3w Web Stories View more […]
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ICC T20 વિશ્વ કપ 2020ની સેમીફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. મેલબોર્નમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને રોમાંચક મુકાબલામાં 3 રનથી હરાવ્યું. ભારતના બોલરે ન્યૂઝીલેન્ડને 134 રનના લક્ષ્યને હાંસિલ કરવા દીધો નહી.
Women's T20 World Cup: India win by 3 runs against New Zealand in Melbourne.#indvsnzt20 #TV9News pic.twitter.com/FLBQHMQH3w
— Tv9 Gujarati (@tv9gujarati) February 27, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઓપનર શેફાલી વર્માની શાનદાર ઈનિંગને લીધે ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 133 રન બનાવ્યા હતા. ટોસ જીતીને ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
શેફાલી વર્માએ 34 બોલમાં 46 રન બનાવ્યા. તે સિવાય તાનિયા ભાટિયાએ 25 બોલમાં 23 રન બનાવ્યા. જ્યારે ન્યૂઝીલેન્ડ તરફથી રોજમેરી માઈર અને એમિલા કેરે 2-2, જ્યારે કેપ્ટન સોફી ડિવાઈન, લેઘ કેસ્પારેક અને લિયા તાહુહએ 1-1 વિકેટ લીધી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: દિલ્હી હિંસા બાદ આ રાજ્યમાં હાઈ એલર્ટ, મોકલવામાં આવ્યા સિનિયર અધિકારીઓ
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]