ક્રિકેટ વર્લ્ડકપ 2019 માટે બદલાઈ ગયા છે નિયમો, આ 7 નવા નિયમનો થયો ઉમેરો

વર્લ્ડકપ 2019ને લઈને ક્રિકેટના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તેમાં ખાસ કરીને આ વખતે 7 નિયમોમાં બદલાવ કરાયો છે. 30મેના રોજથી વર્લ્ડકપનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ વખતે 12મી સીઝનમાં 10 ટીમો મેદાનમાં ઉતરશે. જેમાં 2015ના ક્રિકેટના જે નિયમો હતા તેમાં પણ ફેરફાર કરાયો છે. આ સાત નિયમો છે જેમાં ફેરફાર કરાયો છે. […]

ક્રિકેટ વર્લ્ડકપ 2019 માટે બદલાઈ ગયા છે નિયમો, આ 7 નવા નિયમનો થયો ઉમેરો
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: May 31, 2019 | 8:51 AM

વર્લ્ડકપ 2019ને લઈને ક્રિકેટના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તેમાં ખાસ કરીને આ વખતે 7 નિયમોમાં બદલાવ કરાયો છે. 30મેના રોજથી વર્લ્ડકપનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ વખતે 12મી સીઝનમાં 10 ટીમો મેદાનમાં ઉતરશે. જેમાં 2015ના ક્રિકેટના જે નિયમો હતા તેમાં પણ ફેરફાર કરાયો છે.

આ સાત નિયમો છે જેમાં ફેરફાર કરાયો છે. જેના લીધે હવે મેચમાં આઉટ થવાની પરિસ્થિતિમાં પણ ફેરફાર થઈ શકશે અને તમને લાગશે કે નિયમ તો આ હતો પણ આ વર્લ્ડકપમાં આ ફેરફાર કરી દેવાયો છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

1. હેલ્મેટથી આઉટ

જો બેટસમેનનનો શોટ ફીલ્ડરના હેલ્મેટથી ઉછળ્યો અને કોઈ ફીલ્ડરે કેચ કરી લીધો તો તે બેટસમેન આઉટ ગણાશે. હેંડલ દ બોલની સ્થિતિમાં આ નોટ આઉટ ગણવામાં આવશે.

2. ખરાબ વ્યવહાર તો ખેલાડી બહાર જો અંપાયરને લાગ્યું કે કોઈ ખેલાડી ખરાબ વ્યવહાર કરી રહ્યો છે તો તે ખેલાડીને આઈસીસી કોડ ઓફ કંડક્ટના લેવલ 4ની કલમના આધારે દોષી માનીને મેચથી બહાર કરી દેવાશે.

3. અંપાયર કોલના લીધે રિવ્યુ કોઈ અસર નહીં જો બેટસમેન કે ફીલ્ડીંગ ટીમ ડીઆરએસ લે અને અં લીધે અંપાયરનો ફેંસલો એમને એમ જ રહે તો ટિમનો રિવ્યુ ખરાબ નહીં થાય.

4. બોલ બે વખત બાઉંસ તો ‘નો બોલ’ જો બોલર બોલ ફેંકે અને તે બે વખત જમીન પર બાઉંસ થઈને ખેલાડી પાસે પહોંચે તો તેને નો બોલ જાહેર કરાશે.

5. બેટ ઓન ધ લાઈન હોય તો પણ રનઆઉટ પહેલાં રન આઉટ, સ્ટંપિગના કિસ્સામાં જો બેટ ધ ઓનલાઈન હોય તો પણ આઉટ ગણાશે.

આ પણ વાંચો:  અજય દેવગનના પિતા વીરુ દેવગનનું નિધન, બોલીવુડ આ ફિલ્મોમાં કર્યું છે સ્ટંટ નિર્દેશનનું કામ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

6. બેટની લંબાઈ અને પહોળાઈ પણ નક્કી બેટ અને બોલના મુકાબલા માટે તેની પહોળાઈ પણ નક્કી કરી દેવાઈ છે. બેટ માટે 108 મીમી લંબાઈ, પહોળાઈ 67 મીમી અને ધારનો આકાર 40 મીમીથી વધારે કોઈપણ રાખી શકાશે નહીં. આ બાબતે કોઈ આશંકા જતા તપાસ પણ કરવામાં આવશે.

7. લેગ બાય અને બાયના રન અલગથી મળશે. જો કોઈ બોલર નો બોલ ફેંકે અને તેના પર બાય અને લેગ બાયના રન નોબોલમાં સામેલ કરવામાં આવતા પણ હવે એ નહીં થઈ શકે. નોબોલના રન અલગથી જ્યારે બાય-લેગબાયના રન પણ અલગથી ગણવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">