ઈમાનદારીનું ઈનામ! IAS અધિકારીની 27 વર્ષની નોકરીમાં 53મી વખત કરાઈ બદલી

હરિયાણા કેડરના વરિષ્ઠ અધિકારીએ સોશિયલ મીડિયામાં પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. ઈમાનદાર અધિકારી હોવાથી સતત 53મી વાર તેમનું ટ્રાન્સફર થયું છે. હરિયાણા સરકારે હવે અશોક ખેમકાને પુરાતત્ત્વ વિભાગમાં મોકલી આપ્યા છે અને પ્રધાન સચિવ બનાવ્યા છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત […]

ઈમાનદારીનું ઈનામ! IAS અધિકારીની 27 વર્ષની નોકરીમાં 53મી વખત કરાઈ બદલી
Follow Us:
| Updated on: Nov 27, 2019 | 5:12 PM

હરિયાણા કેડરના વરિષ્ઠ અધિકારીએ સોશિયલ મીડિયામાં પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. ઈમાનદાર અધિકારી હોવાથી સતત 53મી વાર તેમનું ટ્રાન્સફર થયું છે. હરિયાણા સરકારે હવે અશોક ખેમકાને પુરાતત્ત્વ વિભાગમાં મોકલી આપ્યા છે અને પ્રધાન સચિવ બનાવ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેની સાથે શિવાજી પાર્કમાં આ નેતાઓ પણ લઈ શકે છે શપથ

ઈમાનદારીના લીધે તેઓનું ટ્રાન્સફર દરેક વિભાગમાંથી કરી દેવાઈ છે અને તેઓના 27 વર્ષના કરિયરમાં 53મું ટ્રાન્સફર આપવામાં આવ્યું છે. આ ટ્રાન્સફર બાદ તેમનું દર્દ સોશિયલ મીડિયામાં છલકાયું હતું અને તેઓએ આ બાબતે એક ટ્વીટ કર્યું હતું. તેઓએ લખ્યું કે ઈમાનદારીનું ઈનામ જલાલત.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">