PAK પર કરેલ એર સ્ટ્રાઈકના હીરો વિંગ કમાન્ડર અભિનંદનનું વીર ચક્રથી સ્વતંત્રતા દિને કરાશે સન્માન, જુઓ VIDEO

ભારત દ્વારા પાકિસ્તાન પર પહેલા સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી અને ત્યારબાદ એર સ્ટ્રાઈક. એર સ્ટ્રાઈક વખતે વિંગ કમાન્ડર અભિનંદન ઓપરેશન દરમિયાન પાકિસ્તાન સરહદમાં પહોંચી ગયા હતા અને ત્યાની આર્મીએ તેની ધરપકડ કરી હતી. પાકિસ્તાની આર્મી દ્વારા ત્યારબાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. વિંગ કમાન્ડર અભિનંદનની બહાદૂરી બદલ તેમનું વીર ચક્રથી સન્માન કરવામાં આવશે. આવતીકાલે […]

PAK પર કરેલ એર સ્ટ્રાઈકના હીરો વિંગ કમાન્ડર અભિનંદનનું વીર ચક્રથી સ્વતંત્રતા દિને કરાશે સન્માન, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 14, 2019 | 5:56 AM

ભારત દ્વારા પાકિસ્તાન પર પહેલા સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી અને ત્યારબાદ એર સ્ટ્રાઈક. એર સ્ટ્રાઈક વખતે વિંગ કમાન્ડર અભિનંદન ઓપરેશન દરમિયાન પાકિસ્તાન સરહદમાં પહોંચી ગયા હતા અને ત્યાની આર્મીએ તેની ધરપકડ કરી હતી. પાકિસ્તાની આર્મી દ્વારા ત્યારબાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. વિંગ કમાન્ડર અભિનંદનની બહાદૂરી બદલ તેમનું વીર ચક્રથી સન્માન કરવામાં આવશે. આવતીકાલે જ્યારે સ્વતંત્રા દિવસ છે ત્યારે દિલ્હી ખાતે તેમનું સન્માન કરાશે. વીર ચક્ર ત્રીજા ક્રમનું સૌથી મોટું સન્માન છે. વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનનું લડાકૂ વિમાન F-16ને તોડી પાડ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: પાટણમાં આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો, લૂંટના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">