જાણો કોંગ્રેસમાંથી છેડો ફાડ્યા બાદ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કઈ પાર્ટી સાથે જોડાશે

બોલિવૂડ અભિનેત્રી અને તાજેતરમાં જ જણે કોંગ્રેસને અલવીદા કર્યું છે તે ઉર્મિલા માતોંડકર ભાજપમાં જશે કે શિવસેનામાં તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ વાત ચર્ચાનો વિષય એટલા માટે બની કારણકે ઉદ્ધવ ઠાકરેના સચિવ મિલીંદ નાર્વેકરે ઉર્મિલા માતોંડકરને ફોન કર્યો હતો. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર મિલીંદ નાર્વેકરે કોઈ વ્યક્તિગત કામથી ઉર્મિલા માતોંડકરને ફોન કર્યો હતો. […]

જાણો કોંગ્રેસમાંથી છેડો ફાડ્યા બાદ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કઈ પાર્ટી સાથે જોડાશે
Follow Us:
| Updated on: Sep 17, 2019 | 3:27 PM

બોલિવૂડ અભિનેત્રી અને તાજેતરમાં જ જણે કોંગ્રેસને અલવીદા કર્યું છે તે ઉર્મિલા માતોંડકર ભાજપમાં જશે કે શિવસેનામાં તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ વાત ચર્ચાનો વિષય એટલા માટે બની કારણકે ઉદ્ધવ ઠાકરેના સચિવ મિલીંદ નાર્વેકરે ઉર્મિલા માતોંડકરને ફોન કર્યો હતો. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર મિલીંદ નાર્વેકરે કોઈ વ્યક્તિગત કામથી ઉર્મિલા માતોંડકરને ફોન કર્યો હતો. તો આ તરફ ઉર્મિલા માતોંડકરે પણ સ્પષ્ટતા કરી કે તેઓ હાલ કોઈ પણ પાર્ટીમાં જોડાવાના નથી.

આ પણ વાંચો: ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં મોદીની સાથે ટ્રંપનું સામેલ થવું તે પાકિસ્તાન માટે ઝટકો: PAK પૂર્વ રાજદૂત

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">