હૈદરાબાદમાં ભાર વરસાદથી તારાજગીનાં દ્રશ્યો, પાણીનાં પ્રવાહમાં બાઈક અને કાર તણાઈ જવાનાં દ્રશ્યો સામે આવ્યા, વહિવટીતંત્રએ પરિસ્થિતિને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી

હૈદરાબાદમાં ભાર વરસાદથી તારાજગીનાં દ્રશ્યો, પાણીનાં પ્રવાહમાં બાઈક અને કાર તણાઈ જવાનાં દ્રશ્યો સામે આવ્યા, વહિવટીતંત્રએ પરિસ્થિતિને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી

હૈદરાબાદમાં ભારે વરસાદ બાદ બાબાનગર વિસ્તારમાં હાલાકી જોવા મળી રહી છે. અલજુબૈલ કોલોની વિસ્તારમાં પાણી ભરાયા હતા. તળાવનું પાણી રહેણાક વિસ્તારમાં ફરી વળતા પાણીનાં પ્રવાહમાં બાઈક અને કાર તણાઈ જવાનાં દ્રશ્યો સામે આવ્યા હતા. વહિવટીતંત્રએ પરિસ્થિતિને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

READ  24 કલાકમાં સૌથી વધારે 705 દર્દીએ કોરોના વાઈરસ સામે જીત્યો જંગ, જાણો વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

FB Comments