VIDEO બળાત્કારીઓ ઠાર: એન્કાઉન્ટર સ્થળે લોકોની ભીડ ઉમટી, લોકોએ પોલીસ પર પુષ્પવર્ષા કરી અને ફટાકડા ફોડી કર્યું અભિવાદન

હૈદરાબાદ રેપકાંડના એન્કાઉન્ટરને સમગ્ર દેશ આવકારી રહ્યો છે. ત્યારે હૈદરાબાદમાં સ્થાનિકોએ પોલીસ પર પુષ્પવર્ષા કરી તેને અભિનંદન પાઠવ્યા હતા. NH-44 પરથી અંડરપાસ બ્રિજ નીચે ઉભેલી પોલીસ પર લોકોએ ફૂલોનો વરસાદ કર્યો હતો. આ પણ વાંચો: હૈદરાબાદની ડોક્ટર દીકરીને મળ્યો ન્યાય: 4 આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર, પોલીસની કાર્યવાહીને લોકોએ બિરદાવી Web Stories View more SBI પાસેથી 25 […]

VIDEO બળાત્કારીઓ ઠાર: એન્કાઉન્ટર સ્થળે લોકોની ભીડ ઉમટી, લોકોએ પોલીસ પર પુષ્પવર્ષા કરી અને ફટાકડા ફોડી કર્યું અભિવાદન
Follow Us:
| Updated on: Dec 06, 2019 | 6:05 AM

હૈદરાબાદ રેપકાંડના એન્કાઉન્ટરને સમગ્ર દેશ આવકારી રહ્યો છે. ત્યારે હૈદરાબાદમાં સ્થાનિકોએ પોલીસ પર પુષ્પવર્ષા કરી તેને અભિનંદન પાઠવ્યા હતા. NH-44 પરથી અંડરપાસ બ્રિજ નીચે ઉભેલી પોલીસ પર લોકોએ ફૂલોનો વરસાદ કર્યો હતો.

આ પણ વાંચો: હૈદરાબાદની ડોક્ટર દીકરીને મળ્યો ન્યાય: 4 આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર, પોલીસની કાર્યવાહીને લોકોએ બિરદાવી

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તો મહિલાઓએ પોલીસ અધિકારીઓને મીઠાઈ ખવડાવીને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. લોકોએ આતશબાજી કરી એન્કાઉન્ટરના નિર્ણયનું ભવ્ય સ્વાગત કર્યું હતુ. ટ્વીટર પર હૈદરાબાદ પોલીસના વખાણ થઈ રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">