ભાદરવી પૂનમનો મહામેળો! બોલ માડી અંબે જય જય અંબે, જુઓ VIDEO

ઉત્તર ગુજરાતના માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના જયઘોષથી ગૂંજી રહ્યાં છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં લાખો પદયાત્રિકો પગપાળા અંબાજી ધામ તરફ આગળ વધી રહ્યાં છે. ભાદરવી પૂનમના મહામેળાના પ્રથમ દિવસે 3 લાખ ભક્તોએ દર્શન કર્યા. અંબાજી મંદિરમાં વિવિધ સંઘો તરફથી 130 ધજા ચડાવવામાં આવી, તો મંદિર, ગાદી, ભેટ કાઉન્ટરને 61. 20 લાખની રૂપિયાની આવક થઈ […]

ભાદરવી પૂનમનો મહામેળો! બોલ માડી અંબે જય જય અંબે, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 09, 2019 | 9:01 AM

ઉત્તર ગુજરાતના માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના જયઘોષથી ગૂંજી રહ્યાં છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં લાખો પદયાત્રિકો પગપાળા અંબાજી ધામ તરફ આગળ વધી રહ્યાં છે. ભાદરવી પૂનમના મહામેળાના પ્રથમ દિવસે 3 લાખ ભક્તોએ દર્શન કર્યા. અંબાજી મંદિરમાં વિવિધ સંઘો તરફથી 130 ધજા ચડાવવામાં આવી, તો મંદિર, ગાદી, ભેટ કાઉન્ટરને 61. 20 લાખની રૂપિયાની આવક થઈ છે. મહામેળાના પ્રથમ દિવસે 3.20 લાખ પેકેટ પ્રસાદનું વિતરણ કરાયું છે. મંદિર ટ્રસ્ટ તરફથી ઉભા કરાયેલા નિશુલ્ક ભોજન કેમ્પમાં 22 હજારથી વધારે ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો. ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળામાં 25 લાખથી વધુ ભક્તો માતાના ચરણોમાં શીષ ઝૂકાવીને આશીર્વાદ મેળવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: નકલી પોલીસ બનીને રૂપિયાનો તોડ કરતો P.I.ના પુત્રનો જુઓ વાયરલ વિડીયો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">