પાકિસ્તાનની સામે મોદીની લલકાર, કહ્યું આતંકવાદની વિરુદ્ધ નિર્ણાયક લડાઈનો સમય, ટ્રંપ પણ સાથે

પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમ મોદીએ હુમલો કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે જે લોકો આતંકવાદને પોષે છે તેને આખી દુનિયા ઓળખી ગયી છે. આતંકવાદની સામે નિર્ણાયક લડાઈ લડવાનો સમય આવી ગયો છે તેવું પણ તેઓ સભાને સંબોધિત કરતાં બોલ્યા હતા. Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી […]

પાકિસ્તાનની સામે મોદીની લલકાર, કહ્યું આતંકવાદની વિરુદ્ધ નિર્ણાયક લડાઈનો સમય, ટ્રંપ પણ સાથે
Follow Us:
| Updated on: Sep 23, 2019 | 2:15 AM

પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમ મોદીએ હુમલો કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે જે લોકો આતંકવાદને પોષે છે તેને આખી દુનિયા ઓળખી ગયી છે. આતંકવાદની સામે નિર્ણાયક લડાઈ લડવાનો સમય આવી ગયો છે તેવું પણ તેઓ સભાને સંબોધિત કરતાં બોલ્યા હતા.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  કિંજલ દવે અને ગીતા રબારીના ગીતો સાથે અમેરિકન ગુજરાતીઓ ઘુમ્યા ગરબે, જુઓ VIDEO

અમેરિકાના હ્યુસ્ટન શહેર ખાતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્ંપે પણ ઈસ્લામિક આતંકવાદની વાતનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ પણ નામ લીધા વગર આકરા પ્રહારો કરીને કહ્યું કે બધાને ખબર છે કે 9/11 અમેરિકા અને 26/11 મુંબઈ હુમલાને અંજામ આપનારાઓ ક્યાંના છે. પીએમ મોદીએ લલકાર કર્યો હતો કે હવે આતંકવાદની સામે નિર્ણાયક લડત લડવાનો સમય આવી ગયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">