પશુપાલકો માટે ફાયદાકારક સરકારની ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના, જુઓ VIDEO

ભારત સરકારના મોડેલ સ્કીમ પ્રમાણે વધુ દુધ ઉત્પાદનના હેતુસર ગુજરાત રાજ્યમાં 1965થી ઘનિષ્ઠ પશુસુધારણા યોજના અમલમાં છે. ત્યારથી જ પશુ સુધારણા ઘટકની યોજનાઓ મોટા પાયા પર અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્યમાં હાલમાં 26 ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના ઘટકો અને 1155 ઉપકેન્દ્રો પર આ યોજના કાર્યરત છે. તો આ યોજનાનો લાભ કેવી રીતે પશુપાલકો લઇ શકે […]

પશુપાલકો માટે ફાયદાકારક સરકારની ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 25, 2019 | 12:03 PM

ભારત સરકારના મોડેલ સ્કીમ પ્રમાણે વધુ દુધ ઉત્પાદનના હેતુસર ગુજરાત રાજ્યમાં 1965થી ઘનિષ્ઠ પશુસુધારણા યોજના અમલમાં છે. ત્યારથી જ પશુ સુધારણા ઘટકની યોજનાઓ મોટા પાયા પર અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્યમાં હાલમાં 26 ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના ઘટકો અને 1155 ઉપકેન્દ્રો પર આ યોજના કાર્યરત છે. તો આ યોજનાનો લાભ કેવી રીતે પશુપાલકો લઇ શકે છે, તેનાં માટે શું લાયકાત અને કયા દસ્તાવેજોની જરૂર છે આ દરેક વિગતો જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ખેડૂતો માટે આવ્યા છે આનંદના સમાચાર! ટેકાના ભાવે મગફળીની ખરીદીની કરી જાહેરાત, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">