ભારતમાં કોરોનાના 30 કેસ પોઝિટીવ, એરપોર્ટ પર તમામ મુસાફરોની તપાસ ફરજિયાત

દેશમાં કોરોના વાઈરસે એન્ટ્રી કરી છે અને તેના લીધે સરકારે ભારે કડક નિયમો આંતરરાષ્ટ્રીય આવનજાવન પર લગાવી દીધા છે. એરપોર્ટ અને સમુદ્ર માર્ગે આવનારા તમામ મુસાફરોની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરી છે અને દેશના નાગરિકોને તેને ફોલો કરવા માટે જણાવવામાં આવ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

ભારતમાં કોરોનાના 30 કેસ પોઝિટીવ, એરપોર્ટ પર તમામ મુસાફરોની તપાસ ફરજિયાત
Follow Us:
| Updated on: Mar 05, 2020 | 2:09 PM

દેશમાં કોરોના વાઈરસે એન્ટ્રી કરી છે અને તેના લીધે સરકારે ભારે કડક નિયમો આંતરરાષ્ટ્રીય આવનજાવન પર લગાવી દીધા છે. એરપોર્ટ અને સમુદ્ર માર્ગે આવનારા તમામ મુસાફરોની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરી છે અને દેશના નાગરિકોને તેને ફોલો કરવા માટે જણાવવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

દેશમાં કુલ 30 કેસ કોરોના પોઝિટીવ

Caution India Government announces guidelines on corona virus

આ પણ વાંચો :  ભારતમાં કુલ 28 કેસ કોરોના પોઝિટીવ, આ જગ્યાએ સરકારે તૈયાર કર્યો સ્પેશિયલ વોર્ડ

દેશમાં કુલ 30 કેસ કોરોનાના પોઝિટીવ નોંધાયા છે જેમાં અંદાજે

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

17 લોકો તો વિદેશી છે. આ તમામને અલગ અલગ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે જ્યારે વિદેશથી આવેલાં પ્રવાસીઓને દિલ્હી ખાતે આઈટીબીપીના છાવલા કેમ્પમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર અને મેડિકલ તપાસ દરરોજ કરવામાં આવી રહી છે. ઈરાનની રાજધાની તહેરાનથી ભારત પરત ફરેલાં પણ કોરોના પોઝિટીવ હોવાથી તેને આરએમએલ હોસ્પિટલ, દિલ્હી ખાતે રાખવામાં આવ્યા છે. ગાજિયાબાદમા અધિકારીઓએ આ અંગેની ખરાઈ પણ કરી છે.

corona-virus-spread-in-60-countries-of-the-world-3000-killed-88000-people-affected

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દેશભરમાં હોળીના તહેવારની ઉજવણી  રદ ભારત સરકાર દ્વારા હોળીની ઉજવણી કરવામાં આવતી હતી અને તેમાં દિલ્હીમાં તો રાષ્ટ્રપતિ ભવન ખાતે પણ જે ઉજવણી થવાની હતી તેને કેન્સલ કરવામાં આવી છે. દિલ્હીમાં 31 માર્ચ સુધી સ્કૂલો બંધ રાખવામાં આવી છે અને તમામ એવી જગ્યાઓ જ્યાં બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી પૂરવામાં આવતી તેને હાલ મેન્યુઅલ કરવામાં આવી છે. ઈટાલી અને કોરિયાથી આવેલાં મુસાફરો માટે અલગથી એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">