દેશમાં કેટલા અને કઈ જગ્યાએ ડિટેંશન સેન્ટર? જાણો અમિત શાહનો જવાબ

અમિત શાહે એનઆરપી અને એનઆરસી અલગ છે તેવું ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે. પીએમ મોદીએ ડિંટેશન સેન્ટરને લઈને ટિપ્પણી કરી હતી તો કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો કે તેઓ ખોટું બોલી રહ્યાં છે. આમ ડિટેંશન સેન્ટરને લઈને એક વોર સોશિયલ મીડિયામાં છેડાયું હતું. ડિટેંશન સેન્ટર ભારતમાં કેટલાં છે તે અંગે અમિત શાહે પણ સ્પષ્ટતા કરી નહોતી. Home Minister […]

દેશમાં કેટલા અને કઈ જગ્યાએ ડિટેંશન સેન્ટર? જાણો અમિત શાહનો જવાબ
Follow Us:
| Updated on: Dec 24, 2019 | 3:09 PM

અમિત શાહે એનઆરપી અને એનઆરસી અલગ છે તેવું ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે. પીએમ મોદીએ ડિંટેશન સેન્ટરને લઈને ટિપ્પણી કરી હતી તો કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો કે તેઓ ખોટું બોલી રહ્યાં છે. આમ ડિટેંશન સેન્ટરને લઈને એક વોર સોશિયલ મીડિયામાં છેડાયું હતું. ડિટેંશન સેન્ટર ભારતમાં કેટલાં છે તે અંગે અમિત શાહે પણ સ્પષ્ટતા કરી નહોતી.

આજે ખાનગી ન્યુઝ એજન્સીના ઈન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યું કે જો કોઈ બીજા દેશમાંથી ગેરકાનૂની રીતે આવે તો તેને જેલમાં ન રાખી શકાય. તેઓને ડિંટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે. ડિટેંશન સેન્ટરને એનઆરસીની સાથે કોઈ જ લેવાદેવા નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અમિત શાહે દેશમાં કેટલાં ડિટેંશન સેન્ટર છે તેને લઈને પણ જવાબ આપ્યો છે. તેઓએ કહ્યું કે આસામમાં એક ડિટેંશન સેન્ટર છે, જો કે આને લઈને હું કન્ફર્મ નથી પણ એ બાબત હું સ્પષ્ટ કરી દેવા ઈચ્છું છું કે જે પણ ડિટેંશન સેન્ટર છે તે મોદી સરકારમાં બનાવવામાં આવ્યા નથી. જે ડિટેંશન સેન્ટર બન્યા છે પણ તે સંચાલિત નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">