કેબિનેટ બેઠકના એક કલાક પહેલા જ PM આવાસે પહોંચ્યા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, જુઓ VIDEO

Home minister Amit Shah reaches at residence of PM Modi ahead of the cabinet meeting at 9:30 AM today #KashmirParFinalFight #IndiaForKashmir #TV9News pic.twitter.com/NuhVBLgzuW — Tv9 Gujarati (@tv9gujarati) August 5, 2019 કાશ્મીર મુદ્દે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આજે સવારે 9.30 વાગ્યે કેબિનેટ મીટિંગ યોજાશે. તેમાં ઘાટી પર કંઈક મોટો નિર્ણય લેવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ આ […]

કેબિનેટ બેઠકના એક કલાક પહેલા જ PM આવાસે પહોંચ્યા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, જુઓ VIDEO
Kunjan Shukal

|

Aug 05, 2019 | 3:30 AM

કાશ્મીર મુદ્દે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આજે સવારે 9.30 વાગ્યે કેબિનેટ મીટિંગ યોજાશે. તેમાં ઘાટી પર કંઈક મોટો નિર્ણય લેવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ આ બેઠકના નિર્ણય અને કાશ્મીરની સ્થિતી પર સરકાર સંસદમાં નિવેદન પણ આપી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કેબિનેટ બેઠકના એક કલાક પહેલા જ PM નિવાસસ્થાને પહોંચ્યા છે. તેમની સાથે કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ, NSA અજીત ડોવાલ પણ PM નિવાસસ્થાને પહોંચ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati