VIDEO: ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
2 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા ગૃહપ્રધાન અમિતશાહે તેમના સંસદીય ક્ષેત્રમાં અનેક વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ કર્યુ. ત્યારે આજે અમદાવાદીઓને પણ ગૃહપ્રધાને દિવાળીની મોટી ભેટ આપી છે. આજે ગૃહપ્રધાન તેમના હસ્તે અંજલી ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ […]
2 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા ગૃહપ્રધાન અમિતશાહે તેમના સંસદીય ક્ષેત્રમાં અનેક વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ કર્યુ. ત્યારે આજે અમદાવાદીઓને પણ ગૃહપ્રધાને દિવાળીની મોટી ભેટ આપી છે. આજે ગૃહપ્રધાન તેમના હસ્તે અંજલી ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તે પહેલા ગૃહપ્રધાન અમિતશાહે અમદાવાદીઓને સંબોધન કર્યુ હતું અને અમદાવાદીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પર પ્રહારો કરતા શાહે કહ્યું કે 70 વર્ષ શાસન કરનારા લોકો પાયાની સુવિધા ન આપી શક્યા. વિરોધ પક્ષ પર આકરા પ્રહાર કરતા ગૃહપ્રધાને કહ્યું કે ચાર પેઢી સુધી રાજ કર્યુ, સુવિધા કેમ ન આપી?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો