કોઈ રાજ્ય CAA અને NPR લાગુ કરવાનો ઈનકાર કરે તો? જાણો અમિત શાહનો જવાબ

અમિત શાહ એક ખાનગી ન્યૂઝ એજન્સીને ઈન્ટરવ્યુ આપી રહ્યાં છે. તેઓએ એનપીઆર અને એનઆરસી મામલે સ્પષ્ટતા કરી છે કે આ બંને અલગ છે. વિપક્ષ આ બાબતે અફવા ફેલાવી રહ્યું છે. HM Amit Shah to ANI on Kerala and West Bengal say no to NPR: I humbly appeal to both Chief Ministers again, that don't take […]

કોઈ રાજ્ય CAA અને NPR લાગુ કરવાનો ઈનકાર કરે તો? જાણો અમિત શાહનો જવાબ
Follow Us:
| Updated on: Dec 24, 2019 | 2:08 PM

અમિત શાહ એક ખાનગી ન્યૂઝ એજન્સીને ઈન્ટરવ્યુ આપી રહ્યાં છે. તેઓએ એનપીઆર અને એનઆરસી મામલે સ્પષ્ટતા કરી છે કે આ બંને અલગ છે. વિપક્ષ આ બાબતે અફવા ફેલાવી રહ્યું છે.

આ ઈન્ટરવ્યુમાં અમિત શાહને એક સવાલ કરવામાં આવ્યો કે જો એવા રાજ્યો જ્યાં ભાજપની સરકાર છે અને તે નાગરિકતા કાયદો લાગુ કરવાનો ઈનકાર કરશે તો તમે શું કરશો? આ સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું કે આવા રાજ્યોના મુખ્યમંત્રીઓએ નાગરિકતા કાયદાને લઈને કોઈ જ એવું કામ ના કરવું જોઈએ કે જેનાથી મુશ્કેલી ઉભી થાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ ઉપરાંત તેઓએ આ સવાલના જવાબમાં કહ્યું કે જ્યાં ભાજપની સરકાર નથી અને તે રાજ્યો ના પાડે કે અમે એનપીઆર લાગુ નહીં કરીએ તો તેને હું સમજાવવા માટે હું પુરો પ્રયત્ન કરીશ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">