વર્લ્ડ રેકોર્ડ વાળી દિવાળી, 5.51 લાખ દીવડાઓથી રોશન થઈ અયોધ્યા નગરી, જુઓ VIDEO

અયોધ્યામાં જીવંત થઈ ગયો ત્રેતા યુગ, અયોધ્યા વાળી દિવાળીનો અદભૂત નજારો, સતત ત્રીજા વર્ષે અયોધ્યામાં અદભૂત, અલૌકિક, અવિવશ્વસનિય દિવાળીની ઉજવણી કરવામાં આવી. ત્રેતા યુગને કોઈએ જોયો નથી. પરંતુ પ્રસંગોમાં માત્ર સાંભળ્યો જ છે. પરંતુ અયોધ્યામાં આવા અદભૂત દ્રશ્યો અંગે આજના યુગમાં કોઈએ સાંભળ્યું હશે કે, ન કોઈએ નિહાળ્યા હશે. સરિયૂના કિનારે 5.51 લાખ દીવડાઓથી ઝળહળતી […]

વર્લ્ડ રેકોર્ડ વાળી દિવાળી, 5.51 લાખ દીવડાઓથી રોશન થઈ અયોધ્યા નગરી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 27, 2019 | 3:49 AM

અયોધ્યામાં જીવંત થઈ ગયો ત્રેતા યુગ, અયોધ્યા વાળી દિવાળીનો અદભૂત નજારો, સતત ત્રીજા વર્ષે અયોધ્યામાં અદભૂત, અલૌકિક, અવિવશ્વસનિય દિવાળીની ઉજવણી કરવામાં આવી. ત્રેતા યુગને કોઈએ જોયો નથી. પરંતુ પ્રસંગોમાં માત્ર સાંભળ્યો જ છે. પરંતુ અયોધ્યામાં આવા અદભૂત દ્રશ્યો અંગે આજના યુગમાં કોઈએ સાંભળ્યું હશે કે, ન કોઈએ નિહાળ્યા હશે. સરિયૂના કિનારે 5.51 લાખ દીવડાઓથી ઝળહળતી અયોધ્યાએ એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો.

રામ દરબાર અયોધ્યાની આ દિવાળી નિહાળનાર ક્યારેય ભૂલે નહીં કેમ કે, ભગવાન રામની નગરી અયોધ્યાને દુલ્હન જેવા શણગારથી સજાવવામાં આવી હતી. રામ નામથી દીવડાઓ ઝગમગી ઉઠેલી અયોધ્યાની દિવાળી અદભૂત, અલૌકિક, અવિશ્વસનિય દિવાળીની ઉજવણીના રંગે રંગાઈ હતી. દીપોત્સવમાં લંકા વિજય પછી રામ અયોધ્યા પરત આવ્યા તે દ્રશ્ય ઉભું કરવામાં આવ્યું હતું. આ પહેલા સરિયુ ઘાટ પર CM યોગી આદિત્ય નાથે આરતી કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પહેલા પુષ્પક વિમાન રૂપી હેલિકોપ્ટરમાં બેસીને ભગવાન રામ,સીતા અને લક્ષ્મણ અયોધ્યા પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ભગવાન રામ-સીતાની આરતી ઉતારી હતી. આ ઉજવણીમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ જોડાયા હતા. CM યોગી આદિત્યનાથે લોકોને સંબોધન કરી દિવાળીની શુભેચ્છા પાઠવી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અયોધ્યા નગરીને દિવ્ય બનાવવા જ્યારે એક સાથે 5.51 હજાર દીવડાઓ પ્રગટ્યા તો સંપૂર્ણ નજારો રામમય થઈ ગયો હતો અને દરેક લોકો મંત્ર મુગ્ધ થઈ ગયા હતા. આ દિવાળી અયોધ્યા જ નહીં દેશના કરોડો રામ ભક્તો માટે ખાસ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">